સ્મિતની સુંદરતા (मुस्कान की सुंदरता)

લઘુકાવ્ય – 8

એક સ્મિત..
મીઠી યાદો માં ખોઈ દે,
હતાશા ને ભુલાવી દે;
ગુસ્સા ને ઓગાળી દે;
મનને આનંદથી ભરી દે;
કેટકેટલું કરે,
એક સ્મિત.
આ જ તો છે,
સ્મિતની સુંદરતા.

हिन्दी में भाषांतरः

मुस्कान की सुंदरता (लघुकाव्य – 8)

एक मुस्कान..
मीठी यादों में खो देती है,
कुंठा दूर कर देती है,
गुस्से को पिघला देती है,
मन को आनंद से भर देती है।
कितना कुछ करती है,
एक मुस्कान।
यही तो है,
मुस्कान की सुंदरता।

अन्य लघुकाव्य:

કવિતા નું સૌંદર્ય/ कविता का सौंदर्य लघुकाव्य-1

રાખ થઈ જાય સંબંધો / राख हो जाए रिश्तें लघुकाव्य-2

#લઘુકાવ્ય #लघुकाव्य – 3

#લઘુકાવ્ય #लघुकाव्य – 4

वाणी पर संयम #लघुकाव्य-5

#लघुकाव्य-6

#निष्‍काम कर्म #लघुकाव्य-7

6 comments

  1. આદત નથી મને ચુપ બેસવાની.
    ઘણું ઓછું બોલુ છું
    પણ
    હંમેશા સ્મિત વેર્યા કરું છું.

Leave a Reply