મારા બધા વાચક મિત્રોને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની શુભકામનાઓ. पंक्तियां हिंदी में: मातृभाषा से हम हमारे जडों से जुड़ते है,मातृभाषा से हम हमारे अस्तित्व से जुड़ते है। मातृभाषा का सम्मान करें,मातृभाषा का गौरव करें। मातृभाषा से प्रेम करें,मातृभाषा दिवस मनाएं। मेरे सभी पाठकों को अंतरराष्ट्रीय मातृभाषा दिवस की शुभकामनाएं।
આંસુ સાથે વાત કરીએ / आँसू के साथ बात करें
આજે આપણા આંસુ સાથે વાત કરીએ,એની સાથે ઓળખાણ વધારીએ. કેમ એ આંખોમાંથી ટપકી પડે છે,એ શોધવાનો પ્રયત્ન કરીએ. કોઈ ખાસ ના પ્રેમના વિરહમાં,લાગણીઓ ભીની થઈ જાય છે. કોઈ ખાસ ના પ્રેમને પામવા માટે,આંખો ભીની થઈ જાય છે. લાગણીઓના અરસપરસ પ્રદાનનો પ્રવાહ ખુટે છે,એટલે જ આંખોમાંથી આંસુનો પ્રવાહ વધે છે. આજે આપણા આંસુ સાથે વાત કરીએ,એની... Continue Reading →
ખોવાઈ ગયો સમય
જેમ પાનખર ઋતુમાં ઝાડના પાંદડા ખરી પડે છે,તેમ જીવનનો પાંદડા રૂપી સમય ખરી પડે છે. જીવનમાં જીતવાની ચાહમાં ને ચાહમાં,જીવન જીવવાનો સમય ક્યાંય ખોવાઈ ગયો. જીતવું અને જીવવું એનો ફરક સમજાયો,ત્યારે સમય ક્યાંય ખોવાઈ ગયો. જીવનમાં એકબીજા સાથે સ્પર્ધા કરવાની ચાહમાં ને ચાહમાં,જીવનમાં એકબીજા સાથે આનંદ મેળવવાનો સમય ક્યાંય ખોવાઈ ગયો. જ્યારે હું સમયને શોધવા... Continue Reading →
गुस्ताख़ी न करेंगे
प्रेम के छह लक्षण (Six signs of love) कुछ बातें, यूँ ही..! (6) #आशिक़ाना अंदाज़
#बसंत पंचमी #सरस्वती द्वादश नामावली अर्थ सहित (सरस्वती देवी के १२ नाम)
बसंत पंचमी की हार्दिक शुभकामनाएं। प्रथमं भारती नाम द्वितीयं च सरस्वती।तृतीयं शारदा देवी चतुर्थं हंसवाहिनी।। पंचमं जगतीख्याता षष्ठं वागीश्वरी तथा।कौमारी सप्तमं प्रोक्ता अष्ठमं ब्रह्मचारिणी।। नवमं बुद्धिदात्री च दशमं वरदायिनी।एकादशं चंद्कांति द्वादशं भुवनेश्वरी।। ब्राह्या: द्वादश नामानि त्रिसंध्यं य: पठेन्तर:।जिह्वाग्रे वसते नित्यं ब्रह्मारूपा सरस्वती।। १२ नाम के अर्थ: १) भारती - वाणी की देवी २) सरस्वती -... Continue Reading →
જિંદગી એ શું શીખવ્યું? (ज़िंदगी ने क्या सिखाया?)
જિંદગી એ શું શીખવ્યું?મારી જિંદગી શીખવે છે...જિંદગી જીવવી એક કળા છે...કળાત્મક રીતે જિંદગી જીવવી,ભાવનાત્મક ઘાવને સુંદર આકાર આપવો. કાદવરુપી સંજોગોમાં રહીનેટકી જઈને પણ કમળ બનવું.કમળ બનીને દરેકની જિંદગીમાંપ્રેમની સુગંધ ફેલાવવી. લેખન ના માધ્યમથી, નિસ્વાર્થ ભાવનાથીસૌને માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિકવિકાસ માટે પ્રેરણા આપવી,સૌને પ્રકાશ તરફ જવાની પ્રેરણા આપવી. Hindi Translation: ज़िंदगी ने क्या सिखाया? ज़िंदगी ने... Continue Reading →
#निष्काम कर्म #लघुकाव्य-7
नेकी के बदले नेकी चाहोगे,मान - सम्मान चाहोगे,आदर्श बनने का ख़िताब चाहोगे,तब तक मन बैचेन ही रहेगा। पर जिस दिन इस विचारधारा को अपना लोगे,"नेकी करो और दरिया में डालो"तब सही मायने में दिल को सुकूँन मिलेगा,निष्काम कर्म से ही दिल को सुकूँन मिलेगा। अन्य लघुकाव्य: કવિતા નું સૌંદર્ય/ कविता का सौंदर्य लघुकाव्य-1 રાખ થઈ જાય... Continue Reading →