
સતત કંઈક નવું શીખવાની
ટેવ કેળવીએ.
પોતાને મળેલા આશીર્વાદોને યાદ કરવાની
ટેવ કેળવીએ.
ખુલ્લા દિલે હસવાની
ટેવ કેળવીએ.
જીવનને વિશાળ દ્રષ્ટિથી જોવાની
ટેવ કેળવીએ.
જીવનને કૃતજ્ઞતાથી જોવાની
ટેવ કેળવીએ.
દરેક નવો દિવસ
મોજ બની જશે,
આ ટેવ કેળવવાથી!
કોઈ એક ટેવથી
શરુઆત તો કરીએ.
જીવનને આનંદિત બનાવીએ.
Superb, Harina. Excellent translation. I don’t know Gujarati but I know that you are fabulous and very talented. ♥️♥️♥️♥️👌👌👌
Thank you very much Aparna jii.. that means a lot🤗🤗