Art #poem

Art is that
which liberates us from ambiguity;
which gifts us serenity.

Art is that
which make us free from worldly pressures;
which gifts our spiritual purposes.

Art is that
which liberates us from being puppets;
which gives us the freedom to live with meaning.

Art is the medium for self-expression for all,
For children, it helps in cognitive development;
For an adult, it helps in spiritual enhancement.

Translation of poem in Gujarati:

કલા એ છે,
જે આપણને અસ્પષ્ટતાથી મુક્ત કરે છે;
જે આપણને શાંતિ આપે છે.

કલા એ છે,
જે આપણને દુન્યવી દબાણોથી મુક્ત કરે છે;
જે આપણા આધ્યાત્મિક હેતુઓની ભેટ આપે છે.

કલા એ છે,
જે આપણને કઠપૂતળી બનવાથી મુક્ત કરે છે;
જે આપણને અર્થ સાથે જીવવાની સ્વતંત્રતા આપે છે.

કલા બધા માટે આત્મ-અભિવ્યક્તિનું માધ્યમ છે,
બાળકો માટે, તે જ્ઞાનાત્મક વિકાસમાં મદદ કરે છે;
પુખ્ત વયના માટે, તે આધ્યાત્મિક ઉન્નતીકરણમાં મદદ કરે છે.

मेरे कान्हा (મારો કૃષ્ણ)

मेरे कान्हा..
जिनसे ही जगत में मधुरता है,
जिनसे ही जगत में सब रस है।

मेरे कान्हा..
जो श्रीमद भगवद गीता से मार्गदर्शन देते हैं,
जो जगत गुरु बनके मार्गदर्शन देते हैं।

मेरे कान्हा..
जो प्रेम अवतार हैं,
जो परम तत्व हैं।

Translation in Gujarati

મારો કૃષ્ણ..
જેનાથી જ જગતમાં મધુરતા છે,
જેનાથી જ જગતમાં સર્વ રસો છે.

મારો કૃષ્ણ..
જે શ્રીમદ ભગવદ ગીતા દ્વારા માર્ગદર્શન આપે છે,
જે જગત ગુરુ બની માર્ગદર્શન આપે છે.

મારો કૃષ્ણ..
જે પ્રેમ અવતાર છે,
જે પરમ આનંદ છે.

श्रीकृष्ण पर मेरे अन्य ब्लॉग

#श्री कृष्ण श्लोक #माधव #Shri Krishna shloka #Madhav

नैवेद्य मंत्र अर्थ सहित (1) (कृष्ण भगवान को भोग लगाने का मंत्र)

भक्ति रस पर कुछ पंक्तियां

कृष्ण रस

मधुराष्टकम् (अर्थ सहित)

आज का युग

ટેવ કેળવીએ (Habit)

સતત કંઈક નવું શીખવાની
ટેવ કેળવીએ.

પોતાને મળેલા આશીર્વાદોને યાદ કરવાની
ટેવ કેળવીએ.

ખુલ્લા દિલે હસવાની
ટેવ કેળવીએ.

જીવનને વિશાળ દ્રષ્ટિથી જોવાની
ટેવ કેળવીએ.

જીવનને કૃતજ્ઞતાથી જોવાની
ટેવ કેળવીએ.

દરેક નવો દિવસ
મોજ બની જશે,
આ ટેવ કેળવવાથી!

કોઈ એક ટેવથી
શરુઆત તો કરીએ.
જીવનને આનંદિત બનાવીએ.

Translation of poem in English:

આંસુ સાથે વાત કરીએ / आँसू के साथ बात करें

આજે આપણા આંસુ સાથે વાત કરીએ,
એની સાથે ઓળખાણ વધારીએ.

કેમ એ આંખોમાંથી ટપકી પડે છે,
એ શોધવાનો પ્રયત્ન કરીએ.

કોઈ ખાસ ના પ્રેમના વિરહમાં,
લાગણીઓ ભીની થઈ જાય છે.

કોઈ ખાસ ના પ્રેમને પામવા માટે,
આંખો ભીની થઈ જાય છે.

લાગણીઓના અરસપરસ પ્રદાનનો પ્રવાહ ખુટે છે,
એટલે જ આંખોમાંથી આંસુનો પ્રવાહ વધે છે.

આજે આપણા આંસુ સાથે વાત કરીએ,
એની સાથે ઓળખાણ વધારીએ.

કેમ એ આંખોમાંથી ટપકી પડે છે,
એ શોધવાનો પ્રયત્ન કરીએ.

कविता हिंदी में: आँसू के साथ बात करें

आज हमारे आँसू के साथ बात करें,
आँसू के साथ जान-पहचान बढ़ाएं

क्यों आँसू आंखों में से छ्लक जाते हैं,
वह ढूंढने का प्रयास करें।

किसी अपने के प्रेम के विरह में,
अंतर्मन वेदना से भर जाता है।

किसी अपने के प्रेम को पाने के लिये,
आंखों में से आँसू छ्लक जाते हैं।

जब एक-दूसरे से प्रेम प्रकट करना कम हो जाता हैं,
तब आँखों से आँसू का प्रवाह बढ़ जाता हैं।

आज हमारे आँसू के साथ बात करें,
आँसू के साथ जान-पहचान बढ़ाएं

क्यों आँसू आंखों में से छ्लक जाते है,
वह ढूंढने का प्रयास करें।

कथनी से अधिक करनी बोलती है (કથની કરતા કરણીનું મહત્વ)

हमारी करनी से ही लोगों में होती है,
हमारी असली पहचान।
हमारी करनी से ही लोगों को होती है,
हमारी असली परख।

एक दूसरे की परवा करना,
एक दूसरे की कदर करना,
ये कथनी से नहीं बताया जा सकता है,
ये करनी से ही जताया जा सकता है।

एक दूसरे को समझना,
एक दूसरे को सम्मान देना,
ये कथनी से नहीं बताया जा सकता है,
ये करनी से ही जताया जा सकता है।

कथनी और करनी में अंतर,
एक दूसरे का दिल नहीं जीत सकते।
कथनी और करनी में अंतर,
एक दूसरे का विश्वास नहीं जीत सकते।

स्वस्थ मन का यही लक्षण है,
कथनी और करनी एकसमान है।
सफल रिश्तों का यही लक्षण है,
कथनी और करनी एकसमान है।

सार्थक जीवन का यही लक्षण है,
कथनी और करनी एकसमान है।
सफल मनुष्य का यही लक्षण है,
कथनी और करनी एकसमान है।

ગુજરાતી માં કવિતા – કથની કરતા કરણીનું મહત્વ


આપણી ખરી ઓળખ,
આપણી કરણી થી  (કાર્યો) થાય છે.
આપણી ખરી પરખ,
આપણી કરણી થી  (કાર્યો) થાય છે.

એકબીજાની કાળજી લેવી,
એકબીજાની કદર કરવી,
આ કથની થી નહીં દર્શાવી શકાય,
આ કરણી થી દર્શાવી શકાય.

એકબીજાને સમજવું,
એકબીજાને સમ્માન આપવું,
આ કથની થી નહીં દર્શાવી શકાય,
આ કરણી થી દર્શાવી શકાય.

કથની અને કરણી માં ફરક,
એકબીજાના દિલ નહીં જીતી શકે.
કથની અને કરણી માં ફરક,
એકબીજાનો વિશ્વાસ નહીં જીતી શકે.

સ્વસ્થ મન નું લક્ષણ છે,
કથની અને કરણી એકસમાન હોય.
સફળ સંબંધ નું લક્ષણ છે,
કથની અને કરણી એકસમાન હોય.

સાર્થક જીવન નું લક્ષણ છે,
કથની અને કરણી એકસમાન હોય.
સફળ મનુષ્ય નું લક્ષણ છે,
કથની અને કરણી એકસમાન હોય.

ચંચળ મન [चंचल मन]

ચંચળ મન!
મનનું તો કામ જ છે ભટકવાનું.

ક્યાં ભટકે એ પાછુ,
જ્યાં ભાવનાત્મક આઘાત મળ્યા હોય એ તરફ.

જે માણસોએ માનસિક પીડા આપી હોય,
એ તરફ જ ભટકશે આ મન.

જે પરિસ્થિતિઓથી તકલીફ પડી હોય,
એ તરફ જ ભટકશે આ મન.

જે કશુ મેળવી ન શક્યા હોય,
એ તરફ જ ભટકશે આ મન.

જ્યારે જ્યારે ભટકે, આ ચંચળ મન,
ત્યારે ત્યારે કરુ હું પ્રયાસ.

પ્રયાસ અકળાવનારી વાતો ને ભુલવાનો,
પ્રયાસ સુખદ પરિસ્થિતિઓને યાદ કરવાનો.

પ્રયાસ શું મેળવ્યું એ વિચારવાનો,
પ્રયાસ શું શીખવા મળ્યું એ વિચારવાનો.

આ પ્રયાસ દ્વારા તાલીમ આપુ,
હું આ ચંચળ મનને.

જ્યારે જ્યારે ભટકી જાય,
દુઃખદ પાસાંઓ તરફ, આ ચંચળ મન.

ત્યારે ત્યારે લઈ આવુ,
સુખદ પાસાંઓ તરફ, આ ચંચળ મન.

कविता का हिंदी अनुवाद:

चंचल मन

चंचल मन!
मन का तो स्वभाव ही है भटकने का।

भटकता भी है वहाँ,
भावनात्मक आघात मिले हो जहाँ।

मानसिक पीड़ा मिली हो,
उसी तरफ भटकता है यह मन।

जिन परिस्थितयां से तकलीफ मिली हो,
उसी तरफ भटकता है यह मन।

जो कुछ हांसिल न कर पाए हो,
उसी तरफ भटकता है यह मन।

जब जब भटकता है यह चंचल मन,
तब तब करती हूं मैं प्रयास।

प्रयास रोष को मिटाने का,
प्रयास सुखद परिस्थितयों को याद करने का।

प्रयास क्या मिला, यह सोचने का,
प्रयास क्या सिखा, यह सोचने का।

मन को सकारात्मकता का अभ्यास कराती हूं,
मन को सकारात्मकता का ध्यान कराती हूं।

दु:खद पहलूओं से सुखद पहलूओं की ओर,
लेकर आती हूं, इस चंचल मन को।