हमारी करनी से ही लोगों में होती है,
हमारी असली पहचान।
हमारी करनी से ही लोगों को होती है,
हमारी असली परख।
एक दूसरे की परवा करना,
एक दूसरे की कदर करना,
ये कथनी से नहीं बताया जा सकता है,
ये करनी से ही जताया जा सकता है।
एक दूसरे को समझना,
एक दूसरे को सम्मान देना,
ये कथनी से नहीं बताया जा सकता है,
ये करनी से ही जताया जा सकता है।
कथनी और करनी में अंतर,
एक दूसरे का दिल नहीं जीत सकते।
कथनी और करनी में अंतर,
एक दूसरे का विश्वास नहीं जीत सकते।
स्वस्थ मन का यही लक्षण है,
कथनी और करनी एकसमान है।
सफल रिश्तों का यही लक्षण है,
कथनी और करनी एकसमान है।
सार्थक जीवन का यही लक्षण है,
कथनी और करनी एकसमान है।
सफल मनुष्य का यही लक्षण है,
कथनी और करनी एकसमान है।
ગુજરાતી માં કવિતા – કથની કરતા કરણીનું મહત્વ

આપણી ખરી ઓળખ,
આપણી કરણી થી (કાર્યો) થાય છે.
આપણી ખરી પરખ,
આપણી કરણી થી (કાર્યો) થાય છે.
એકબીજાની કાળજી લેવી,
એકબીજાની કદર કરવી,
આ કથની થી નહીં દર્શાવી શકાય,
આ કરણી થી દર્શાવી શકાય.
એકબીજાને સમજવું,
એકબીજાને સમ્માન આપવું,
આ કથની થી નહીં દર્શાવી શકાય,
આ કરણી થી દર્શાવી શકાય.
કથની અને કરણી માં ફરક,
એકબીજાના દિલ નહીં જીતી શકે.
કથની અને કરણી માં ફરક,
એકબીજાનો વિશ્વાસ નહીં જીતી શકે.
સ્વસ્થ મન નું લક્ષણ છે,
કથની અને કરણી એકસમાન હોય.
સફળ સંબંધ નું લક્ષણ છે,
કથની અને કરણી એકસમાન હોય.
સાર્થક જીવન નું લક્ષણ છે,
કથની અને કરણી એકસમાન હોય.
સફળ મનુષ્ય નું લક્ષણ છે,
કથની અને કરણી એકસમાન હોય.
बिलकुल सही कहा 👍
धन्यवाद ☺
Very nice. True thoughts.
Thank you so much for your words of appreciation!!☺🙏🙏
Right
Thank you very much Sarika for visiting blog😊