આંસુ સાથે વાત કરીએ / आँसू के साथ बात करें

આજે આપણા આંસુ સાથે વાત કરીએ,
એની સાથે ઓળખાણ વધારીએ.

કેમ એ આંખોમાંથી ટપકી પડે છે,
એ શોધવાનો પ્રયત્ન કરીએ.

કોઈ ખાસ ના પ્રેમના વિરહમાં,
લાગણીઓ ભીની થઈ જાય છે.

કોઈ ખાસ ના પ્રેમને પામવા માટે,
આંખો ભીની થઈ જાય છે.

લાગણીઓના અરસપરસ પ્રદાનનો પ્રવાહ ખુટે છે,
એટલે જ આંખોમાંથી આંસુનો પ્રવાહ વધે છે.

આજે આપણા આંસુ સાથે વાત કરીએ,
એની સાથે ઓળખાણ વધારીએ.

કેમ એ આંખોમાંથી ટપકી પડે છે,
એ શોધવાનો પ્રયત્ન કરીએ.

कविता हिंदी में: आँसू के साथ बात करें

आज हमारे आँसू के साथ बात करें,
आँसू के साथ जान-पहचान बढ़ाएं

क्यों आँसू आंखों में से छ्लक जाते हैं,
वह ढूंढने का प्रयास करें।

किसी अपने के प्रेम के विरह में,
अंतर्मन वेदना से भर जाता है।

किसी अपने के प्रेम को पाने के लिये,
आंखों में से आँसू छ्लक जाते हैं।

जब एक-दूसरे से प्रेम प्रकट करना कम हो जाता हैं,
तब आँखों से आँसू का प्रवाह बढ़ जाता हैं।

आज हमारे आँसू के साथ बात करें,
आँसू के साथ जान-पहचान बढ़ाएं

क्यों आँसू आंखों में से छ्लक जाते है,
वह ढूंढने का प्रयास करें।

One comment

Leave a Reply