Art #poem

Art is thatwhich liberates us from ambiguity;which gifts us serenity. Art is thatwhich make us free from worldly pressures;which gifts our spiritual purposes. Art is thatwhich liberates us from being puppets;which gives us the freedom to live with meaning. Art is the medium for self-expression for all,For children, it helps in cognitive development;For an adult,... Continue Reading →

मेरे कान्हा (મારો કૃષ્ણ)

मेरे कान्हा..जिनसे ही जगत में मधुरता है,जिनसे ही जगत में सब रस है। मेरे कान्हा..जो श्रीमद भगवद गीता से मार्गदर्शन देते हैं,जो जगत गुरु बनके मार्गदर्शन देते हैं। मेरे कान्हा..जो प्रेम अवतार हैं,जो परम तत्व हैं। Translation in Gujarati મારો કૃષ્ણ..જેનાથી જ જગતમાં મધુરતા છે,જેનાથી જ જગતમાં સર્વ રસો છે. મારો કૃષ્ણ..જે શ્રીમદ ભગવદ ગીતા... Continue Reading →

ટેવ કેળવીએ (Habit)

સતત કંઈક નવું શીખવાની ટેવ કેળવીએ. પોતાને મળેલા આશીર્વાદોને યાદ કરવાનીટેવ કેળવીએ. ખુલ્લા દિલે હસવાનીટેવ કેળવીએ. જીવનને વિશાળ દ્રષ્ટિથી જોવાનીટેવ કેળવીએ. જીવનને કૃતજ્ઞતાથી જોવાનીટેવ કેળવીએ. દરેક નવો દિવસમોજ બની જશે,આ ટેવ કેળવવાથી! કોઈ એક ટેવથીશરુઆત તો કરીએ.જીવનને આનંદિત બનાવીએ. Translation of poem in English: https://harinapandya.com/2022/07/07/habit/

गुरु पूर्णिमा

आप सभी को गुरु पूर्णिमा की हार्दिक शुभकामनाएं| गुरु पूर्णिमा पर मेरे पुराने ब्लॉगों के कुछ लिंक यहां दिए गए हैं। गुरु का महत्व- संस्कृत श्लोक (पहला भाग) गुरु के लिए नया नज़रिया दर्शाती हुई कविता! (दूसरा भाग) भगवान दत्तात्रेय के 24 गुरु (तीसरा भाग) ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિશેષ ગઝલ (गुरु पूर्णिमा के अवसर पर विशेष ग़ज़ल) દત્તાત્રેય ગુરુની... Continue Reading →

હાઈકુ કાવ્ય રચના

1)દુર્વ્યવહારક્રોધના બહાનામાંકરવો નહીં. નમ્ર રહીએ,વિવેકથી રહીએ;એ જ શોભે છે. 2)અધીરતા જકાર્ય ને બગાડે છે,ધૈર્ય રાખવું.

આંસુ સાથે વાત કરીએ / आँसू के साथ बात करें

આજે આપણા આંસુ સાથે વાત કરીએ,એની સાથે ઓળખાણ વધારીએ. કેમ એ આંખોમાંથી ટપકી પડે છે,એ શોધવાનો પ્રયત્ન કરીએ. કોઈ ખાસ ના પ્રેમના વિરહમાં,લાગણીઓ ભીની થઈ જાય છે. કોઈ ખાસ ના પ્રેમને પામવા માટે,આંખો ભીની થઈ જાય છે. લાગણીઓના અરસપરસ પ્રદાનનો પ્રવાહ ખુટે છે,એટલે જ આંખોમાંથી આંસુનો પ્રવાહ વધે છે. આજે આપણા આંસુ સાથે વાત કરીએ,એની... Continue Reading →

જિંદગી એ શું શીખવ્યું? (ज़िंदगी ने क्या सिखाया?)

જિંદગી એ શું શીખવ્યું?મારી જિંદગી શીખવે છે...જિંદગી જીવવી એક કળા છે...કળાત્મક રીતે જિંદગી જીવવી,ભાવનાત્મક ઘાવને સુંદર આકાર આપવો. કાદવરુપી સંજોગોમાં રહીનેટકી જઈને પણ કમળ બનવું.કમળ બનીને દરેકની જિંદગીમાંપ્રેમની સુગંધ ફેલાવવી. લેખન ના માધ્યમથી, નિસ્વાર્થ ભાવનાથીસૌને માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિકવિકાસ માટે પ્રેરણા આપવી,સૌને પ્રકાશ તરફ જવાની પ્રેરણા આપવી. Hindi Translation: ज़िंदगी ने क्या सिखाया? ज़िंदगी ने... Continue Reading →

સંબંધો કેવા હોય? (रिश्ते कैसे होते है?)

સંબંધો માં નિર્મળતા હોય છે,સંબંધો માં સહજતા હોય છે,સંબંધો માં મુક્તતા હોય છે. જીવન રુપી બાગમાં  પ્રેમ અને વિશ્વાસથી મહેકી ઉઠે છે સંબંધોના ફૂલ!જીવન રુપી બાગમાં મનમેળ અને સમજણથીસજી ઉઠે છે સંબંધોના ફૂલ! Translation in Hindi: रिश्ते कैसे होते है? रिश्तों में निर्मलता होती है,रिश्तों में सहजता होती है,रिश्तों में मुक्तता होती है। जीवन रुपी... Continue Reading →

Up ↑