ચંચળ મન [चंचल मन]

ચંચળ મન!મનનું તો કામ જ છે ભટકવાનું. ક્યાં ભટકે એ પાછુ,જ્યાં ભાવનાત્મક આઘાત મળ્યા હોય એ તરફ. જે માણસોએ માનસિક પીડા આપી હોય,એ તરફ જ ભટકશે આ મન. જે પરિસ્થિતિઓથી તકલીફ પડી હોય,એ તરફ જ ભટકશે આ મન. જે કશુ મેળવી ન શક્યા હોય,એ તરફ જ ભટકશે આ મન. જ્યારે જ્યારે ભટકે, આ ચંચળ મન,ત્યારે... Continue Reading →

અંતરનો સંઘર્ષ (अंतर का संघर्ष)

અંતરના સંઘર્ષ ને હવે રોકી દઈએ,માનસિક સંઘર્ષ ને હવે રોકી દઈએ. કયા સુધી અધૂરપ અનુભવીશું? કયા સુધી કડવી યાદો ને સાચવીશું? મનમાં ભરાયેલો રોષ કાઢવો પડશે ને,કોના માટે કાઢવો પડશે? આપણા જ મન ની શાંતિ માટે,આપણા જ મન ની ખુશી માટે. સ્વીકાર માટે હવે પ્રયત્નો કરીએ,પૂર્ણતા માટે હવે પ્રયત્નો કરીએ. અપશબ્દો બોલનાર પર દયા દાખવી... Continue Reading →

Up ↑