
અંતરના સંઘર્ષ ને હવે રોકી દઈએ,
માનસિક સંઘર્ષ ને હવે રોકી દઈએ.
કયા સુધી અધૂરપ અનુભવીશું?
કયા સુધી કડવી યાદો ને સાચવીશું?
મનમાં ભરાયેલો રોષ કાઢવો પડશે ને,
કોના માટે કાઢવો પડશે?
આપણા જ મન ની શાંતિ માટે,
આપણા જ મન ની ખુશી માટે.
સ્વીકાર માટે હવે પ્રયત્નો કરીએ,
પૂર્ણતા માટે હવે પ્રયત્નો કરીએ.
અપશબ્દો બોલનાર પર દયા દાખવી દઈએ,
અને સ્વજનોની ભૂલ પર ક્ષમા આપી દઈએ.
લોકો જેવા છે, તેવા સ્વીકારી લઈએ,
અને પોતાના મનની ગેલમાં પાછા આવી જઈએ.
સ્વીકાર સાથે આ સમજણ તરફની યાત્રા,
આપણ ને લઈ જશે પૂર્ણતા તરફ.
આપણ ને લઈ જશે પોતાના અંતર તરફ,
પોતાની જાત સાથે ના તાલમેલ તરફ.
कविता का हिंदी अनुवाद:
अंतर का संघर्ष
अंतर के संघर्ष को अब रोक ले,
मानसिक संघर्ष को अब रोक ले।
कब तक अधूरापन महसूस करेंगे?
कब तक कड़वी यादों को याद करेंगे?
मन में छिपे रोष को मिटा दे,
किसके लिए मिटा दे?
हमारे ही मन की शांति के लिए,
हमारे ही मन की खुशी के लिए।
स्वीकार के लिए अब प्रयत्न करे,
पूर्णता के लिए अब प्रयत्न करे।
अपशब्द बोलने वाले पर दया कर दे,
अपनों की भूल को क्षमा कर दे।
लोग जैसे है, वैसे ही स्वीकार कर ले,
खुद के मन की खुशियां फिर से पा ले।
स्वीकार के साथ समझ की यह यात्रा,
हमे ले जाएगी, पूर्णता की ओर।
हमे ले जाएगी, अपने अंतर की ओर,
खुद के साथ तालमेल की ओर।
nice poem on “Sanghrsh”
Thank you very much😊🙏