ચંચળ મન [चंचल मन]

ચંચળ મન!
મનનું તો કામ જ છે ભટકવાનું.

ક્યાં ભટકે એ પાછુ,
જ્યાં ભાવનાત્મક આઘાત મળ્યા હોય એ તરફ.

જે માણસોએ માનસિક પીડા આપી હોય,
એ તરફ જ ભટકશે આ મન.

જે પરિસ્થિતિઓથી તકલીફ પડી હોય,
એ તરફ જ ભટકશે આ મન.

જે કશુ મેળવી ન શક્યા હોય,
એ તરફ જ ભટકશે આ મન.

જ્યારે જ્યારે ભટકે, આ ચંચળ મન,
ત્યારે ત્યારે કરુ હું પ્રયાસ.

પ્રયાસ અકળાવનારી વાતો ને ભુલવાનો,
પ્રયાસ સુખદ પરિસ્થિતિઓને યાદ કરવાનો.

પ્રયાસ શું મેળવ્યું એ વિચારવાનો,
પ્રયાસ શું શીખવા મળ્યું એ વિચારવાનો.

આ પ્રયાસ દ્વારા તાલીમ આપુ,
હું આ ચંચળ મનને.

જ્યારે જ્યારે ભટકી જાય,
દુઃખદ પાસાંઓ તરફ, આ ચંચળ મન.

ત્યારે ત્યારે લઈ આવુ,
સુખદ પાસાંઓ તરફ, આ ચંચળ મન.

कविता का हिंदी अनुवाद:

चंचल मन

चंचल मन!
मन का तो स्वभाव ही है भटकने का।

भटकता भी है वहाँ,
भावनात्मक आघात मिले हो जहाँ।

मानसिक पीड़ा मिली हो,
उसी तरफ भटकता है यह मन।

जिन परिस्थितयां से तकलीफ मिली हो,
उसी तरफ भटकता है यह मन।

जो कुछ हांसिल न कर पाए हो,
उसी तरफ भटकता है यह मन।

जब जब भटकता है यह चंचल मन,
तब तब करती हूं मैं प्रयास।

प्रयास रोष को मिटाने का,
प्रयास सुखद परिस्थितयों को याद करने का।

प्रयास क्या मिला, यह सोचने का,
प्रयास क्या सिखा, यह सोचने का।

मन को सकारात्मकता का अभ्यास कराती हूं,
मन को सकारात्मकता का ध्यान कराती हूं।

दु:खद पहलूओं से सुखद पहलूओं की ओर,
लेकर आती हूं, इस चंचल मन को।

Leave a Reply

Up ↑

%d bloggers like this: