હનુમાનજી:-
જેમણે ભારતીય મહાકાવ્ય રામાયણમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવેલી છે.
જે શિવ ભગવાનનો અવતાર છે અને શ્રીરામના પરમ સેવક અને ભક્ત છે.
જે તાકાત અને બુદ્ધિના સાગર છે.
જે અષ્ટ સિદ્ધિ અને નવ નિધિના દાતા છે.
જે દરેક યુગમાં હાજરાહજૂર છે, અમર છે.
૧) હનુમાનજી – જેમના જડબા તુટેલા છે
હનુમાનજીના જડબા (સંસ્કૃતમાં હનુ) ઈન્દ્રના પ્રહારથી તૂટી ગયા હતા, તેથી તેમને હનુમાનનું નામ આપવામાં આવ્યું હતું.
૨) અંજની પુત્ર – અંજની માતાના પુત્ર
૩) વાયુ પુત્ર – વાયુ દેવના પુત્ર
૪) મહાબલી – એકદમ બળવાન, સમુદ્ર પાર કરી શકનાર, હાથ પર પહાડ ઉપાડી શકનાર
૫) રામેષ્ઠ – શ્રીરામ જેમના ઈષ્ટ છે અથવા શ્રીરામને જે પ્રિય છે
૬) ફાલ્ગુન સખા – અર્જુનના મિત્ર
અર્જુનનો જન્મ ઉત્તર-ફાલગુની નક્ષત્રમાં થયો છે, તેથી તેને ફાલગુન કહેવામાં આવે છે.
૭) પિંગાક્ષ – જેમના નેત્રો પિંગળા (ભૂરા) રંગના છે તે
૮) અમિત વિક્રમ – મહાન પરાક્રમી
૯) ઉદધિક્રમણ – સમુદ્રને ઓળંગી જનારા
૧૦) સીતા શોક વિનાશન – સીતાજીના શોકનો નાશ કરનારા
૧૧) લક્ષ્મણ પ્રાણદાતા – લક્ષ્મણજીને સંજીવની લાવી જીવનદાન દેનારા
૧૨) દશગ્રીવ દર્પહા – રાવણના ઘમંડનો નાશ કરનારા
हिन्दी भाषा में अनुवाद
हनुमानजी:-
जिनकी भारतीय महाकव्य रामायण में सबसे महत्वपूर्ण भूमिका है।
जो शिव भगवान के अवतार है और श्रीराम के परम सेवक और भक्त है।
जो बल और बुद्धि के सागर है।
जो अष्ट सिद्धि और नव निधि के दाता है।
जो हर युग में अमर है।
१) हनुमानजी – टूटे (घाव लगे) जबड़े वाले।
इन्द्र के वज्र से हनुमानजी की ठुड्ढी (जबड़ा) ( संस्कृत में हनु) टूट गई थी, इसलिये उनको हनुमान का नाम दिया गया।
२) अंजनी पुत्र – अंजनी माता के पुत्र
३) वायु पुत्र – पवन देव के पुत्र
४) महाबली – एकदम बलवान, समुद्र पार करने वाले, हाथ से पहाड़ उठाने वाले
५) रामेष्ट – रामजी के प्रिय
६) फाल्गुन सखा – अर्जुन के मित्र
अर्जुन का जन्म उत्तर- फाल्गुनी नक्षत्र में हुआ है, इसलिये उनको फाल्गुन कहते है।
७) पिंगाक्ष – भूरे नेत्र वाले
८) अमित विक्रम – वीरता की साक्षात मूर्ति
९) उदधिक्रमण – समुद्र को लांघने वाले
१०) सीता शोक विनाशन – सीताजी के शोक को नाश करने वाले
११) लक्ष्मण प्राणदाता – लक्ष्मण को संजीवनी बूटी द्वारा जीवित करने वाले
१२) दशग्रीव दर्पहा – रावण के धमंड को चूर करने वाले
पवनतनय वर एक दो
सियाराम की भक्ति
और
नहीं कुछ चाहिये
ना वैभव ना शक्ति
रामचरन में मन रमे
शीश आपका हाथ
रखें दूर हर पाप से
कर दें मुझे सनाथ
राम भक्त के नाम का अर्थ जान के ह्रदय गद-गद हो गया।
जय श्री राम🙏😊
LikeLiked by 3 people
वाह! लाजवाब पंक्तियां है आपकी।
आपको इतना पसंद आया इसलिए बहुत बहुत शुक्रिया आपका।
जय हनुमानजी की।🙏🙏
जय श्री राम।🙏🙏
LikeLiked by 2 people