હનુમાન ભગવાનના ૧૨ નામ અને અર્થ (हनुमान भगवान के १२ नाम और अर्थ)
હનુમાનજી:- ૧) હનુમાનજી – જેમના જડબા તુટેલા છે હનુમાનજીના જડબા (સંસ્કૃતમાં હનુ) ઈન્દ્રના પ્રહારથી તૂટી ગયા હતા, તેથી તેમને હનુમાનનું નામ આપવામાં આવ્યું હતું. ૨) અંજની પુત્ર – અંજની માતાના પુત્ર ૩) વાયુ પુત્ર – વાયુ દેવના પુત્ર ૪) મહાબલી – એકદમ બળવાન, સમુદ્ર પાર કરી શકનાર, હાથ પર પહાડ ઉપાડી શકનાર ૫) રામેષ્ઠ –…
