હનુમાનજી:-
- જેમણે ભારતીય મહાકાવ્ય રામાયણમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવેલી છે.
- જે શિવ ભગવાનનો અવતાર છે અને શ્રીરામના પરમ સેવક અને ભક્ત છે.
- જે તાકાત અને બુદ્ધિના સાગર છે.
- જે અષ્ટ સિદ્ધિ અને નવ નિધિના દાતા છે.
- જે દરેક યુગમાં હાજરાહજૂર છે, અમર છે.
૧) હનુમાનજી – જેમના જડબા તુટેલા છે
હનુમાનજીના જડબા (સંસ્કૃતમાં હનુ) ઈન્દ્રના પ્રહારથી તૂટી ગયા હતા, તેથી તેમને હનુમાનનું નામ આપવામાં આવ્યું હતું.
૨) અંજની પુત્ર – અંજની માતાના પુત્ર
૩) વાયુ પુત્ર – વાયુ દેવના પુત્ર
૪) મહાબલી – એકદમ બળવાન, સમુદ્ર પાર કરી શકનાર, હાથ પર પહાડ ઉપાડી શકનાર
૫) રામેષ્ઠ – શ્રીરામ જેમના ઈષ્ટ છે અથવા શ્રીરામને જે પ્રિય છે
૬) ફાલ્ગુન સખા – અર્જુનના મિત્ર
અર્જુનનો જન્મ ઉત્તર-ફાલગુની નક્ષત્રમાં થયો છે, તેથી તેને ફાલગુન કહેવામાં આવે છે.
૭) પિંગાક્ષ – જેમના નેત્રો પિંગળા (ભૂરા) રંગના છે તે
૮) અમિત વિક્રમ – મહાન પરાક્રમી
૯) ઉદધિક્રમણ – સમુદ્રને ઓળંગી જનારા
૧૦) સીતા શોક વિનાશન – સીતાજીના શોકનો નાશ કરનારા
૧૧) લક્ષ્મણ પ્રાણદાતા – લક્ષ્મણજીને સંજીવની લાવી જીવનદાન દેનારા
૧૨) દશગ્રીવ દર્પહા – રાવણના ઘમંડનો નાશ કરનારા
हिन्दी भाषा में अनुवाद :
हनुमानजी:-
- जिनकी भारतीय महाकव्य रामायण में सबसे महत्वपूर्ण भूमिका है।
- जो शिव भगवान के अवतार है और श्रीराम के परम सेवक और भक्त है।
- जो बल और बुद्धि के सागर है।
- जो अष्ट सिद्धि और नव निधि के दाता है।
- जो हर युग में अमर है।
१) हनुमानजी – टूटे (घाव लगे) जबड़े वाले।
इन्द्र के वज्र से हनुमानजी की ठुड्ढी (जबड़ा) ( संस्कृत में हनु) टूट गई थी, इसलिये उनको हनुमान का नाम दिया गया।
२) अंजनी पुत्र – अंजनी माता के पुत्र
३) वायु पुत्र – पवन देव के पुत्र
४) महाबली – एकदम बलवान, समुद्र पार करने वाले, हाथ से पहाड़ उठाने वाले
५) रामेष्ट – रामजी के प्रिय
६) फाल्गुन सखा – अर्जुन के मित्र
अर्जुन का जन्म उत्तर- फाल्गुनी नक्षत्र में हुआ है, इसलिये उनको फाल्गुन कहते है।
७) पिंगाक्ष – भूरे नेत्र वाले
८) अमित विक्रम – वीरता की साक्षात मूर्ति
९) उदधिक्रमण – समुद्र को लांघने वाले
१०) सीता शोक विनाशन – सीताजी के शोक को नाश करने वाले
११) लक्ष्मण प्राणदाता – लक्ष्मण को संजीवनी बूटी द्वारा जीवित करने वाले
१२) दशग्रीव दर्पहा – रावण के धमंड को चूर करने वाले
द्बादशनाम स्तोत्र (संकटमोचनी स्तुति) (हनुमानजी की बहुत छोटी स्तुति)
Leave a Reply