હાઈકુ કાવ્ય રચના

1)
દુર્વ્યવહાર
ક્રોધના બહાનામાં
કરવો નહીં.

નમ્ર રહીએ,
વિવેકથી રહીએ;
એ જ શોભે છે.

2)
અધીરતા જ
કાર્ય ને બગાડે છે,
ધૈર્ય રાખવું.

Leave a Reply

Up ↑

%d