ગુરુ અને શ્રદ્ધા નો મહિમા દર્શાવતી ગઝલ: આધ્યાત્મિક ગઝલ
જ્યારથી શ્રદ્ધાની કૂંપળ ફુટી અંતરમાં જાણે!
ત્યારથી જિંદગીની ડાળી પર કળી ખીલી ઉઠી જાણે!
જ્યારથી આધ્યાત્મિક પ્રગતિનો સૂર્યોદય થયો,
ત્યારથી શંકા- ગૂંચવણના વાદળ હટી ગયા જાણે!
જ્યારથી ગુરુનું શરણ પામી લીધું,
ત્યારથી ચિંતા આપમેળે જ છુટી ગઈ જાણે!
દ્રઢ વિશ્વાસ જો ખુદ પર હોય,
દરેક કાર્ય સરળ થઈ જાય જાણે!
પૂર્ણ શ્રધ્ધા જો ગુરુ પર હોય,
જીવન નૌકા ડૂબે નહીં જાણે!
हिंदी में ग़ज़ल:
गुरु और श्रद्धा की महिमा दर्शाती हुई ग़ज़ल:आध्यात्मिक ग़ज़ल
जब से श्रद्धा की कोंपल भीतर में उगी है,
तब से ज़िदगी की कली खिल उठी है।
जब से आध्यात्मिक प्रगति का सुर्योदय हुआ,
तब से शंका- उलजनों के बादल चले गये है।
जब से गुरु की शरण मिल गई,
तब से चिंता अपनेआप चली गई है।
अगर दृढ़ विश्वास खुद पर हो,
हर कार्य आसान हो जाता है।
अगर पूर्ण श्रध्धा गुरु पर हो,
जीवन नौका डूबती नहीं है।
गुरु पर अन्य ब्लॉग:
गुरु का महत्व- संस्कृत श्लोक (पहला भाग)
Harinaben enlightening as ever…
LikeLiked by 1 person
Thank you sooo much😊
LikeLiked by 1 person
Saras👌
LikeLiked by 1 person
Thank you very much!😊
LikeLike