ગુરુ અને શ્રદ્ધા નો મહિમા દર્શાવતી ગઝલ: આધ્યાત્મિક ગઝલ જ્યારથી શ્રદ્ધાની કૂંપળ ફુટી અંતરમાં જાણે!ત્યારથી જિંદગીની ડાળી પર કળી ખીલી ઉઠી જાણે! જ્યારથી આધ્યાત્મિક પ્રગતિનો સૂર્યોદય થયો,ત્યારથી શંકા- ગૂંચવણના વાદળ હટી ગયા જાણે! જ્યારથી ગુરુનું શરણ પામી લીધું,ત્યારથી ચિંતા આપમેળે જ છુટી ગઈ જાણે! દ્રઢ વિશ્વાસ જો ખુદ પર હોય,દરેક કાર્ય સરળ થઈ જાય જાણે!... Continue Reading →