જિંદગી એ શું શીખવ્યું?મારી જિંદગી શીખવે છે...જિંદગી જીવવી એક કળા છે...કળાત્મક રીતે જિંદગી જીવવી,ભાવનાત્મક ઘાવને સુંદર આકાર આપવો. કાદવરુપી સંજોગોમાં રહીનેટકી જઈને પણ કમળ બનવું.કમળ બનીને દરેકની જિંદગીમાંપ્રેમની સુગંધ ફેલાવવી. લેખન ના માધ્યમથી, નિસ્વાર્થ ભાવનાથીસૌને માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિકવિકાસ માટે પ્રેરણા આપવી,સૌને પ્રકાશ તરફ જવાની પ્રેરણા આપવી. Hindi Translation: ज़िंदगी ने क्या सिखाया? ज़िंदगी ने... Continue Reading →
#निष्काम कर्म #लघुकाव्य-7
नेकी के बदले नेकी चाहोगे,मान - सम्मान चाहोगे,आदर्श बनने का ख़िताब चाहोगे,तब तक मन बैचेन ही रहेगा। पर जिस दिन इस विचारधारा को अपना लोगे,"नेकी करो और दरिया में डालो"तब सही मायने में दिल को सुकूँन मिलेगा,निष्काम कर्म से ही दिल को सुकूँन मिलेगा। अन्य लघुकाव्य: કવિતા નું સૌંદર્ય/ कविता का सौंदर्य लघुकाव्य-1 રાખ થઈ જાય... Continue Reading →
कथनी से अधिक करनी बोलती है (કથની કરતા કરણીનું મહત્વ)
हमारी करनी से ही लोगों में होती है,हमारी असली पहचान।हमारी करनी से ही लोगों को होती है,हमारी असली परख। एक दूसरे की परवा करना,एक दूसरे की कदर करना,ये कथनी से नहीं बताया जा सकता है,ये करनी से ही जताया जा सकता है। एक दूसरे को समझना,एक दूसरे को सम्मान देना,ये कथनी से नहीं बताया जा... Continue Reading →
સંબંધો કેવા હોય? (रिश्ते कैसे होते है?)
સંબંધો માં નિર્મળતા હોય છે,સંબંધો માં સહજતા હોય છે,સંબંધો માં મુક્તતા હોય છે. જીવન રુપી બાગમાં પ્રેમ અને વિશ્વાસથી મહેકી ઉઠે છે સંબંધોના ફૂલ!જીવન રુપી બાગમાં મનમેળ અને સમજણથીસજી ઉઠે છે સંબંધોના ફૂલ! Translation in Hindi: रिश्ते कैसे होते है? रिश्तों में निर्मलता होती है,रिश्तों में सहजता होती है,रिश्तों में मुक्तता होती है। जीवन रुपी... Continue Reading →
ख़ूबसूरत रिश्ता पति-पत्नी का (2)
ख़ूबसूरत रिश्ता पति-पत्नी का (1) मैं दर्द महसूस करु,पर उसका एहसास तुम्हे भी होता है,यह एक रिश्ता पति-पत्नी का है। मैं खुशी महसूस करु,पर झूम तुम भी उठते हो,यह एक रिश्ता पति-पत्नी का है। तुम कहे बिना ही सुन लेते हो,मेरे दिल की आवाज़,यह एक रिश्ता पति-पत्नी का है। मैं सपने देखु,पर साकार तुम भी करना... Continue Reading →
ચંચળ મન [चंचल मन]
ચંચળ મન!મનનું તો કામ જ છે ભટકવાનું. ક્યાં ભટકે એ પાછુ,જ્યાં ભાવનાત્મક આઘાત મળ્યા હોય એ તરફ. જે માણસોએ માનસિક પીડા આપી હોય,એ તરફ જ ભટકશે આ મન. જે પરિસ્થિતિઓથી તકલીફ પડી હોય,એ તરફ જ ભટકશે આ મન. જે કશુ મેળવી ન શક્યા હોય,એ તરફ જ ભટકશે આ મન. જ્યારે જ્યારે ભટકે, આ ચંચળ મન,ત્યારે... Continue Reading →
અંતરનો સંઘર્ષ (अंतर का संघर्ष)
અંતરના સંઘર્ષ ને હવે રોકી દઈએ,માનસિક સંઘર્ષ ને હવે રોકી દઈએ. કયા સુધી અધૂરપ અનુભવીશું? કયા સુધી કડવી યાદો ને સાચવીશું? મનમાં ભરાયેલો રોષ કાઢવો પડશે ને,કોના માટે કાઢવો પડશે? આપણા જ મન ની શાંતિ માટે,આપણા જ મન ની ખુશી માટે. સ્વીકાર માટે હવે પ્રયત્નો કરીએ,પૂર્ણતા માટે હવે પ્રયત્નો કરીએ. અપશબ્દો બોલનાર પર દયા દાખવી... Continue Reading →
सर्वोत्तम ध्यान
ध्यान लगाना ही है,तो परमात्मा पर लगाए। किस रिश्ते से क्या नहीं मिला,उस पर ध्यान न लगाए। परमात्मा ने हमे बहुत कुछ दिया,उस पर ध्यान लगाए। जो भी मिला है, उसके लिए कृतज्ञ रहे,खूबसूरत लम्हों पर ध्यान लगाए। जो नहीं मिला है, उस पर ध्यान लगाकर,क्यों लम्हों को बदसूरत करना? ध्यान लगाना ही है,तो परमात्मा... Continue Reading →
तूने जीने का सलीका सिखा दिया
प्रेम के जज़्बात को समझने कासलीका सिखा दिया तूने। प्रेम शब्दों का मोहताज नहीं,यह सिखा दिया तूने। शब्दों की उलझन में न रहकरनज़रअंदाज करना सिखा दिया तूने। रिश्तों को ख़ूबसूरती से जीने कासलीका सिखा दिया तूने। जब स्नेह अतूट होता है,तब शब्द मायने नहीं रखते है। प्रेम शब्दों का मोहताज नहीं,यह सिखा दिया तूने। ए... Continue Reading →
