જિંદગી એ શું શીખવ્યું? (ज़िंदगी ने क्या सिखाया?)

જિંદગી એ શું શીખવ્યું?
મારી જિંદગી શીખવે છે…
જિંદગી જીવવી એક કળા છે…
કળાત્મક રીતે જિંદગી જીવવી,
ભાવનાત્મક ઘાવને સુંદર આકાર આપવો.

કાદવરુપી સંજોગોમાં રહીને
ટકી જઈને પણ કમળ બનવું.
કમળ બનીને દરેકની જિંદગીમાં
પ્રેમની સુગંધ ફેલાવવી.

લેખન ના માધ્યમથી, નિસ્વાર્થ ભાવનાથી
સૌને માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક
વિકાસ માટે પ્રેરણા આપવી,
સૌને પ્રકાશ તરફ જવાની પ્રેરણા આપવી.

Hindi Translation: ज़िंदगी ने क्या सिखाया?

ज़िंदगी ने क्या सिखाया?
मेरी ज़िंदगी मुझे सिखाती है,
ज़िंदगी जीना एक कला है,
कलात्मक तरीके से ज़िंदगी जीना,
भावनात्मक घाव को सुंदर आकार देना।

कीचड़ रुपी हालातों में रहकर,
टिक कर भी कमल बनना है।
कमल बनकर सब की ज़िंदगी में
प्रेम की सुगंध फैलानी है।

लेखन के माध्यम से, निस्वार्थ भावना से
सब को मानसिक, भावनात्मक व
आध्यात्मिक विकास के लिए प्रेरणा देनी है,
सब को प्रकाश तरफ जाने की प्रेरणा देनी है।

आपकी ज़िंदगी ने क्या क्या सिखाया है….आप सभी अपने विचार अवश्य व्यक्त करें।

%d bloggers like this: