સંબંધો કેવા હોય? (रिश्ते कैसे होते है?)

સંબંધો માં નિર્મળતા હોય છે,
સંબંધો માં સહજતા હોય છે,
સંબંધો માં મુક્તતા હોય છે.

જીવન રુપી બાગમાં  પ્રેમ અને વિશ્વાસથી
મહેકી ઉઠે છે સંબંધોના ફૂલ!
જીવન રુપી બાગમાં મનમેળ અને સમજણથી
સજી ઉઠે છે સંબંધોના ફૂલ!

Translation in Hindi:

रिश्ते कैसे होते है?

रिश्तों में निर्मलता होती है,
रिश्तों में सहजता होती है,
रिश्तों में मुक्तता होती है।

जीवन रुपी बगीचे में प्रेम और विश्वास से
महक उठते है रिश्तों के फूल!
जीवन रुपी बगीचे में आपसी मेल और समझ से
सज उठते है रिश्तों के फूल!

Leave a Reply