સંબંધો કેવા હોય? (रिश्ते कैसे होते है?)

સંબંધો માં નિર્મળતા હોય છે,સંબંધો માં સહજતા હોય છે,સંબંધો માં મુક્તતા હોય છે. જીવન રુપી બાગમાં  પ્રેમ અને વિશ્વાસથી મહેકી ઉઠે છે સંબંધોના ફૂલ!જીવન રુપી બાગમાં મનમેળ અને સમજણથીસજી ઉઠે છે સંબંધોના ફૂલ! Translation in Hindi: रिश्ते कैसे होते है? रिश्तों में निर्मलता होती है,रिश्तों में सहजता होती है,रिश्तों में मुक्तता होती है। जीवन रुपी... Continue Reading →

મનની જટિલતા અને જીવન

મન જેટલું જટિલ છે એટલું જ સરળ પણ છે. ચાલો! આપણે મનની જટિલતા ને સરળતામાં ફેરવીને જીવનને ખુશહાલ બનાવવાની વાત કરીએ. મન અખૂટ શક્તિનો સ્ત્રોત છે, આપણે જે પણ હાંસિલ કરવું હોય એ માટે આપણે મનને તાલીમ આપવી પડે અને યોગ્ય વલણ દ્વારા એને પ્રાપ્ત કરી શકાય છે. આ વાંચીને મનમાં વિચાર ઉત્પન્ન થશે કે... Continue Reading →

Up ↑