શબ્દોની કમાલ / शब्दों की कमाल

અણીદાર શબ્દો અને મુલાયમ શબ્દો

અમુક શબ્દો અણીદાર હોય છે,
તલવારની ધાર જેવા!
કોઈને માનસિક રીતે ઘાયલ કરી શકે છે.

અમુક શબ્દો મુલાયમ હોય છે,
રેશમના કાપડ જેવા!
કોઈને માનસિક રીતે ઠંડક આપી શકે છે.

છે ને કમાલ આ શબ્દોની!

કડવા શબ્દો અને મીઠા શબ્દો

અમુક લોકો મીઠા શબ્દો બોલે છે,
પણ એમની લાગણી સ્વાર્થી હોય છે.
શરૂઆતમાં સારૂ લાગે છે,
પણ આગળ જતા સમય નુકસાન દાયક જ રહે છે.

અમુક લોકો કડવા શબ્દો બોલે છે,
પણ એમની લાગણી નિઃસ્વાર્થી હોય છે.
શરૂઆતમાં ખરાબ લાગે છે,
પણ આગળ જતા સમય સારો જ રહે છે.

છે ને કમાલ આ શબ્દોની!

हिन्दी भाषा में अनुवाद

धारदार शब्द और मुलायम शब्द

कुछ शब्द धारदार होते हैं,
तलवार की धार जैसे!
किसी को भी मानसिक रूप से घायल कर सकते है।

कुछ शब्द मुलायम होते हैं,
रेशम के कपड़े जैसे।
किसी को भी मानसिक रूप से ठंडक सकते है।

है ना कमाल, इन शब्दों की!

कड़वे शब्द और मीठे शब्द

कुछ लोग मीठे शब्द बोलते हैं,
पर उनके जज़्बात स्वार्थी होते हैं।
शुरुआत में अच्छा लगता है,
पर आगे जाकर समय नुकसान दायक ही रहता है।

कुछ लोग कड़वे शब्द बोलते हैं,
पर उनके जज़्बात निस्वार्थी होते हैं।
शुरुआत में बुरा लगता है,
पर आगे जाकर समय अच्छा ही रहता है।

है ना कमाल, इन शब्दों की!

Leave a Reply

Up ↑

%d