ભગવાન શ્રી ગણપતિનું હિન્દૂ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય પહેલા સર્વપ્રથમ પૂજન કરવામાં આવે છે કારણ કે તેઓ વિઘ્ન વિનાશક છે. એમના ઘણા બધા નામ છે જેમાંથી અહીં ૧૨ નામ નુ વર્ણન કર્યું છે.
આ લેખને ૩ ભાગમાં વહેંચી દિધો છે, પ્રથમ ભાગ જે હમણાં પ્રકાશિત કર્યો તેમાં ભગવાન ગણપતિનાં ૧૨ નામ કહ્યાં છે, દ્રિતીય લેખમાં હુ ગણપતિ ભગવાનના પ્રતિકો નો આધ્યાત્મિક અર્થ વિશે કહીશ અને તૃતીય લેખમાં જગત ગુરુ આદિદેવ શંકરાચાર્ય દ્વારા રચિત ગણેશ સ્ત્રોતનું વર્ણન કરીશ.
૧) વક્રતુંડ- જે વાંકી સૂંઢવાળા છે.
૨) એકદંત- જે એક દાંતવાળા છે.
૩) કાળી પીળી આંખવાળા- જે કાળી અને પીળી
આંખવાળા છે.
૪) ગજવકત્ર- જેમની હાથી જેવી સુંઢ છે.
૫) લંબોદર- જે મોટા ઉદરવાળા છે.
૬) વિકટ- જે વિશાળ અને કદાવર છે.
૭) વિઘ્નરાજ- જે બ્રહ્માંડના અધિપતિ છે, જે બધા
પ્રકારના અવરોધો દૂર કરવા સક્ષમ છે.
૮) ધૂમ્રવર્ણ- જે ધૂપ જેવા રંગના છે.
૯) ભાલચંદ્ર- જે ચંદ્રને ધારણ કરનાર છે.
૧૦) વિનાયક- જે દેવોના દેવ છે.
૧૧) ગણપતિ- જે બધા ગણોના મુખી છે.
૧૨) ગજાનન- જેમનું મુખ હાથી જેવું છે.
हिन्दी भाषा में अनुवाद
भगवान श्री गणपति का हिन्दू धर्म में कोई भी शुभ कार्य से पहले प्रथम पूजन किया जाता है क्योंकि भगवान गणपति विघ्नविनाशाय है। इनके कई नाम हैं इनमें से मैंने १२ नाम का वर्णन किया है।
मैंने इस लेख को ३ हिस्से में विभाजित किया है, जिसका प्रथम भाग आज प्रकाशित किया गया है, जिसमें भगवान गणपति के १२ नाम का वर्णन किया है, द्वितीय लेख में, मैं गणपति भगवान के प्रतीकों के आध्यात्मिक अर्थ के बारे में बताऊंगी और तृतीय लेख में, जगत गुरु आदिदेव शंकराचार्य द्वारा बनाए गए गणेश के स्रोत का वर्णन करूंगी।
१) वक्रतुंड- जिनकी घुमावदार सूंड है।
२) एकदंत- जो एक दांत वाले है।
३) कृष्णपिंगाश- जिनकी पीली और काली (सांवली)
आंखें हैं।
४) गजवक्त्र- जिनका हाथी की तरह मुंह है।
५) लम्बोदर- जिनका बड़ा पेट है।
६) विकट- जो अत्यंत विशाल है।
७) विघ्नराज- जो सभी बाधाओं को दूर करने में सक्षम
है।
८) धूम्रवर्ण- जिनका रंग धूएं यानी धूप जैसा है।
९) भालचंद्र- जिनके मस्तक पर चंद्रमा है।
१०) विनायक- जो सबके भगवान है, देवो के देव है।
११) गणपति- जो सभी गणो के मालिक हैं।
१२) गजानन- जिनका मुख हाथी जैसा है।