| | |

कर्म (કર્મ)

कर्म कहता है….
भाग्य के भरोसे बैठे मत रहो,
वर्तमान में जीते हुए कर्म करो।

कर्म कहता है….
ग्रहो की स्थिति के भरोसे बैठे मत रहो,
वर्तमान में जीते हुए मेहनत करो ।

ગુજરાતીમાં અનુવાદ:

કર્મ કહે છે…
ભાગ્યના ભરોસે બેસી ન રહીશ,
વર્તમાનમાં જીવીને કર્મ કર.

કર્મ કહે છે…
ગ્રહોની સ્થિતિના જ ભરોસે બેસી ન રહીશ,
વર્તમાનમાં જીવીને મહેનત કર.

Similar Posts

Leave a Reply

4 Comments