સંતોષનો ગુણ વિકસાવવાની કળા

Harina's Blog

  • મારો પ્રકાશિત લેખ

આપણે સકારાત્મકતાની શક્તિ જાણીએ છીએ, પરંતુ આ શકિતનો આપણા જીવનમાં ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તે વિશે સતત ગૂંચવણ રહે છે. આ લેખમાં સ્પષ્ટતા આપવાનો પ્રયાસ કર્યો છે.

સકારાત્મક ઊર્જા બહાર શોધવાની જરૂર નથી પણ તમારી અંદર જ છે, તમે જ સકારાત્મક ઊર્જાનો સ્ત્રોત છો. પરંતુ આપણને આપણી અંદર ઝાંકવાની ટેવ હોતી નથી.

આપણા જીવનમાં આપણી પરિસ્થિતિઓ વિશેનો આપણો અભિગમ આપણી ઊર્જા માં બહુ મોટો ફાળો આપે છે. જ્યારે પરિસ્થિતિઓ આપણા તરફેણમાં હોય ત્યારે આપણે “સુખી” હોઈએ છીએ, અને જો તે વિપરીત છે તો આપણે “ઉદાસ” થઈએ છીએ. આપણું સુખ પરિસ્થિતિઓ પર આધારિત છે અને જ્યારે પરિસ્થિતિઓ ન ગમતી હોય ત્યારે આપણે જીવનમાં અસંતોષની સ્થિતિથી પીડાઈએ છીએ.

આ અપેક્ષાથી પર થઈ જવાનો પ્રયાસ કરીએ તો સકારાત્મક ઊર્જાનો અનુભવ થશે. દરેક પરિસ્થિતિને હસતાં-હસતાં જીવી લેવા તૈયાર થઈશું તો ચોક્કસપણે સકારાત્મક ઊર્જાનો સ્ત્રોત બની જઈશું. આ નવા વિચારો અમલમાં મુકવા માટે મનને કેળવણી આપીશું, તો સુખ અને સંતોષથી પૂર્ણતાનો…

View original post 421 more words

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Website Powered by WordPress.com.

Up ↑

%d bloggers like this: