#લઘુકાવ્ય #लघुकाव्य – 4

આ મારા વ્હાલા ને
આ મારા અળખામણા,
આવી મનોવૃત્તિ હતી પહેલા.
પણ જ્યારથી અંતર માં હું જ
પ્રેમ ના પુષ્પો ખીલવી ને,
પ્રેમ ની સુગંધ વેરુ છું,
ત્યારથી બધા જ મને વ્હાલા લાગે છે!

हिंदी में अनुवाद

पहले मुझे कुछ लोग प्यारे थे,
और कुछ लोग प्यारे नहीं थे,
कुछ एसी थी, मेरी मनोवृत्ति।
पर जब से प्रेम के फूल,
खिले हैं अंतर में मेरे,
तब से मुझ में प्रेम की महक उठी है,
तब से सब मुझे प्यारे लगते हैं।

9 comments

Leave a Reply