-
-
-
#World Book Day #Quote
Quote that represents the importance of books in our life.
-
My article got published!
Hello to all my fellow-bloggers. I am so happy to share with you about my article. My article got published in “Namaskar Gujarat”, it is one of the Gujarati monthly Newspaper in Australia. Links of my article in Gujarati and English. મનની જટિલતા અને જીવન The complexity of mind and life
-
Short poem: Do not go around the edges
Do not go around the edges or else you’ll fall. No good that place or else you slip. Reference: Poem by Daisy Utemorrah
-
#holiquotes
️️होली️
-
मेरी माँ
आज मेरी माँ के जन्मदिन के मौके पर मैं यह कविता मेरी माँ को समर्पित करती हूं। क्या कहूं मैं, कैसी है मेरी माँ?सब से निराली है, मेरी माँ। चेहरे पर हंसी, दिल में परोपकार का भावस्वभाव एसा कि हमेशा लोगों को ठंडक दे। मेरी माँ निर्मल मन की मूरत है,मेरी माँ निश्छल मन की…
-
આંસુ સાથે વાત કરીએ / आँसू के साथ बात करें
આજે આપણા આંસુ સાથે વાત કરીએ,એની સાથે ઓળખાણ વધારીએ. કેમ એ આંખોમાંથી ટપકી પડે છે,એ શોધવાનો પ્રયત્ન કરીએ. કોઈ ખાસ ના પ્રેમના વિરહમાં,લાગણીઓ ભીની થઈ જાય છે. કોઈ ખાસ ના પ્રેમને પામવા માટે,આંખો ભીની થઈ જાય છે. લાગણીઓના અરસપરસ પ્રદાનનો પ્રવાહ ખુટે છે,એટલે જ આંખોમાંથી આંસુનો પ્રવાહ વધે છે. આજે આપણા આંસુ સાથે વાત કરીએ,એની…
-
જિંદગી એ શું શીખવ્યું? (ज़िंदगी ने क्या सिखाया?)
જિંદગી એ શું શીખવ્યું?મારી જિંદગી શીખવે છે…જિંદગી જીવવી એક કળા છે…કળાત્મક રીતે જિંદગી જીવવી,ભાવનાત્મક ઘાવને સુંદર આકાર આપવો. કાદવરુપી સંજોગોમાં રહીનેટકી જઈને પણ કમળ બનવું.કમળ બનીને દરેકની જિંદગીમાંપ્રેમની સુગંધ ફેલાવવી. લેખન ના માધ્યમથી, નિસ્વાર્થ ભાવનાથીસૌને માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિકવિકાસ માટે પ્રેરણા આપવી,સૌને પ્રકાશ તરફ જવાની પ્રેરણા આપવી. Hindi Translation: ज़िंदगी ने क्या सिखाया? ज़िंदगी ने…
