
હરખ એ લોકોને જ બતાવવો,
જે લોકોને તમારા હરખને જોવામાં રસ હોય,
ઘણાં લોકોને તમારા હરખને તોડવામાં જ રસ હશે.
તમારી સિદ્ધિઓ એ લોકો સાથે જ પ્રદર્શિત કરો,
જે લોકોને તમારી સફળતા માટે ગર્વ કરવામાં રસ હોય,
ઘણાં લોકોને તમારી ઈર્ષા કરવામાં જ રસ હશે.
દિલની વાત એ લોકો સાથે જ કરો,
જે લોકોને તમારી વાત સાંભળવા માં રસ હોય,
ઘણાં લોકોને તમારી જોડે સ્વાર્થ ના સંબંધ રાખવામાં જ રસ હશે.
આંસુ એ લોકો સાથે જ પાડજો,
જે લોકોને તમારા આંસુ લુછવા માં રસ હોય,
ઘણાં લોકોને તમારો વિરોધ કરવામાં જ રસ હશે.
हिंदी में पढ़िए:
आनंदोल्लास उनको ही दिखाएं,
जिनको आपके आनंदोल्लास में शामिल होना पसंद हो,
कुछ लोगों को आपके आनंद के कारण को मिटाने में ही दिलचस्पी होगी।
आपकी उपलब्धियों को उन लोगों के साथ ही साझा करें,
जिन लोगों को आपकी सफलता के लिए गर्व महसूस होता हो,
कुछ लोगों को आपकी ईर्ष्या करने में ही दिलचस्पी होगी।
दिल की बात उनके साथ ही करें,
जिनको आपकी बात सुनने में रुचि हो,
कुछ लोगों को आपके साथ केवल स्वार्थ के लिए रिश्ता रखने में ही दिलचस्पी होगी।
आँसू उनके साथ ही बहाएं,
जिनको आपके आँसू पोंछने में रुचि हो,
कुछ लोगों को आपका विरोध करने में ही दिलचस्पी होगी।
Reblogged this on Harina's Blog and commented:
Reblog with some modifications