હરખ એ લોકોને જ બતાવવો,જે લોકોને તમારા હરખને જોવામાં રસ હોય,ઘણાં લોકોને તમારા હરખને તોડવામાં જ રસ હશે. તમારી સિદ્ધિઓ એ લોકો સાથે જ પ્રદર્શિત કરો,જે લોકોને તમારી સફળતા માટે ગર્વ કરવામાં રસ હોય,ઘણાં લોકોને તમારી ઈર્ષા કરવામાં જ રસ હશે. દિલની વાત એ લોકો સાથે જ કરો,જે લોકોને તમારી વાત સાંભળવા માં રસ હોય,ઘણાં... Continue Reading →