#લઘુકાવ્ય #लघुकाव्य – 3


અંતર માં સુગંધ પ્રસરી છે,
પ્રસન્નતા ની આજે!
જાણે કે પરમ આનંદ નાં,
પુષ્પો ખીલ્યાં છે આજે!

हिंदी में अनुवाद

अंतर महक उठा है,
प्रसन्नता से आज!
जैसे कि परम आनंद के
फूल खिले हो आज!

5 comments

Leave a Reply