રાખ થઈ જાય સંબંધો / राख हो जाए रिश्तें (#લઘુકાવ્ય #लघुकाव्य – 2)

  બળતી રહે
   લાગણીઓ
અભિમાન હાવી થવાની
આગમાં
અને
રાખ થઈ જાય
  સંબંધો!

हिंदी में अनुवाद

जलती रहे
भावनाएँ
अहम के हावी
होने की आग में
  और
राख हो जाए
  रिश्तें!

Leave a Reply

Up ↑

%d bloggers like this: