તમારા સ્વભાવ માં ધૈર્ય (ધીરજ) છે કે નહી, તેની સાચી પરીક્ષા ત્યારે જ થાય છે જ્યારે તમારી સાથે વાતચીત માં કોઈ વિવેક રાખે નહી, ત્યારે તમારી પ્રતિક્રિયા થી તમારા સ્વભાવ ની ઓળખ ઉભી થાય છે.
हिंदी में अनुवाद
विचारो की माला- धैर्य की परीक्षा
आपके स्वभाव में धैर्य ( धीरज) है या नहीं, उसकी सच्ची परीक्षा तब होती है, जब कोई आपके साथ बातचीत में विवेक से पेश ना आये, तब आप की प्रतिक्रिया से, आपके स्वभाव की पहचान बनती है।
अतिउत्तम✍️
☺️🙏🙏