વિચાર મણકા (દષ્ટિકોણ)

પોતાના જ વિચારો પર ચાલવુ અને બીજાને પણ ચલાવવુ – આવી માનસિકતા માણસને આગળ જતા એકલો પાડી દેશે કારણકે જીવન એટલે એકબીજા સાથે અને એકબીજાના વિચારોનું આદાન-પ્રદાન કરવુ તથા અલગ અલગ દૃષ્ટિકોણથી પણ વિચારવું.

વિચારોની જડતા બાંધી દેશે જ્યારે વિચારોમાં પરિવર્તન ક્ષમતા માનસિક શાંતિ આપશે.

2 comments

  1. परिवर्तन ही संसार का नियम है।
    बस इसी तरह विचारों में भी परिवर्तन जरूरी है।

    वैसे आपने बहुत हि सुंदर विचार प्रस्तुत किये है।

Leave a Reply