વિચાર મણકા (દોસ્તી)
દોસ્તી
મારા પરિવારના એક સદસ્ય દ્વારા વ્યક્ત કરવામાં આવેલ વિચાર:-

This is a demo store for testing purposes — no orders shall be fulfilled. Dismiss
દોસ્તી
મારા પરિવારના એક સદસ્ય દ્વારા વ્યક્ત કરવામાં આવેલ વિચાર:-

નુકશાન થયું એ જ્યાં સુધી સ્વીકારી નહી લઈએ ત્યાં સુધી ફરીથી ફાયદો મેળવવા માટે પ્રયત્નો નહી થઈ શકે કારણકે નુકશાન પાછળ રડવામાં જ સમય જશે અને ફરીથી ફાયદો મેળવવાની વાર લાગશે.
સંબંધો માં નિર્મળતા હોય છે,સંબંધો માં સહજતા હોય છે,સંબંધો માં મુક્તતા હોય છે. જીવન રુપી બાગમાં પ્રેમ અને વિશ્વાસથી મહેકી ઉઠે છે સંબંધોના ફૂલ!જીવન રુપી બાગમાં મનમેળ અને સમજણથીસજી ઉઠે છે સંબંધોના ફૂલ! Translation in Hindi: रिश्ते कैसे होते है? रिश्तों में निर्मलता होती है,रिश्तों में सहजता होती है,रिश्तों में मुक्तता होती है। जीवन रुपी…
કુટુંબ કેવુ હોય? મારા સપનાં – તારા સપનાં એ આપણા સપનાં બને ત્યારે બને છે કુટુંબ. હું કંઈ ના બોલું પણ સામેવાળા સમજી જાય ત્યારે બને છે કુટુંબ. ત્યારે સર્વ ચોઘડિયા શુભ થઈ જાય છે. ત્યારે સર્વ દિન તહેવાર થઈ જાય છે.
हिंदी में अनुवाद: मज़ाक के बहाने दूसरों की कमी निकालना, दूसरों के जज़्बात को ठेस पहुंचाना, नकारात्म्क शब्दों का प्रयोग करना, अपने मन की कुंठा प्रदर्शित करना ये उचित नहीं है। एसे वर्तन को मानसिक अस्थिरता कहते है। मज़ाक का उद्देश्य आनंद फैलाना है, निराशा फैलाना नहीं है।
ના તોલશો મને મારા શબ્દોથી, શબ્દો તો પારકાં હોય છે, જીભથી સરી પડે છે. તોલવી હોય તો તોલજો મારી નિયતથી, નિયત જ પોતાની હોય છે, જે દિલમાં જ રહે છે.
कर्म कहता है….भाग्य के भरोसे बैठे मत रहो,वर्तमान में जीते हुए कर्म करो। कर्म कहता है….ग्रहो की स्थिति के भरोसे बैठे मत रहो,वर्तमान में जीते हुए मेहनत करो । ગુજરાતીમાં અનુવાદ: કર્મ કહે છે…ભાગ્યના ભરોસે બેસી ન રહીશ,વર્તમાનમાં જીવીને કર્મ કર. કર્મ કહે છે…ગ્રહોની સ્થિતિના જ ભરોસે બેસી ન રહીશ,વર્તમાનમાં જીવીને મહેનત કર.
Subscribe now to keep reading and get access to the full archive.
Very Nice
😊
સરસ વિચાર
ધન્યવાદ 😊
Thank you so much 😊