વિચાર મણકા (દોસ્તી)
દોસ્તી
મારા પરિવારના એક સદસ્ય દ્વારા વ્યક્ત કરવામાં આવેલ વિચાર:-

દોસ્તી
મારા પરિવારના એક સદસ્ય દ્વારા વ્યક્ત કરવામાં આવેલ વિચાર:-

નુકશાન થયું એ જ્યાં સુધી સ્વીકારી નહી લઈએ ત્યાં સુધી ફરીથી ફાયદો મેળવવા માટે પ્રયત્નો નહી થઈ શકે કારણકે નુકશાન પાછળ રડવામાં જ સમય જશે અને ફરીથી ફાયદો મેળવવાની વાર લાગશે.
પોતાના જ વિચારો પર ચાલવુ અને બીજાને પણ ચલાવવુ – આવી માનસિકતા માણસને આગળ જતા એકલો પાડી દેશે કારણકે જીવન એટલે એકબીજા સાથે અને એકબીજાના વિચારોનું આદાન-પ્રદાન કરવુ તથા અલગ અલગ દૃષ્ટિકોણથી પણ વિચારવું. વિચારોની જડતા બાંધી દેશે જ્યારે વિચારોમાં પરિવર્તન ક્ષમતા માનસિક શાંતિ આપશે.
મારા બધા વાચક મિત્રોને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની શુભકામનાઓ. पंक्तियां हिंदी में: मातृभाषा से हम हमारे जडों से जुड़ते है,मातृभाषा से हम हमारे अस्तित्व से जुड़ते है। मातृभाषा का सम्मान करें,मातृभाषा का गौरव करें। मातृभाषा से प्रेम करें,मातृभाषा दिवस मनाएं। मेरे सभी पाठकों को अंतरराष्ट्रीय मातृभाषा दिवस की शुभकामनाएं।
જો કંઈ સાચવવું હોય જીવનમાં તો તમારો સ્વભાવ સાચવજો. સ્વભાવ છે જે તમારી પ્રગતિ કરાવશે નહિ તો અધોગતિ કરાવશે. જો કંઈ ઓળખ ઊભી કરવી હોય જીવનમાં તો તમારા સ્વભાવથી કરજો. ભણતર, પૈસા, વ્યવસાય એ બધાની તો ઓળખ આવશે ને જશે મતલબ બદલાયા કરશે. સ્વભાવની ઓળખ કાયમ માટે બીજાના દિલમાં તમારી છાપ બનાવી દેશે.
हिंदी में अनुवाद: मज़ाक के बहाने दूसरों की कमी निकालना, दूसरों के जज़्बात को ठेस पहुंचाना, नकारात्म्क शब्दों का प्रयोग करना, अपने मन की कुंठा प्रदर्शित करना ये उचित नहीं है। एसे वर्तन को मानसिक अस्थिरता कहते है। मज़ाक का उद्देश्य आनंद फैलाना है, निराशा फैलाना नहीं है।
તમારા સ્વભાવ માં ધૈર્ય (ધીરજ) છે કે નહી, તેની સાચી પરીક્ષા ત્યારે જ થાય છે જ્યારે તમારી સાથે વાતચીત માં કોઈ વિવેક રાખે નહી, ત્યારે તમારી પ્રતિક્રિયા થી તમારા સ્વભાવ ની ઓળખ ઉભી થાય છે. हिंदी में अनुवाद विचारो की माला- धैर्य की परीक्षा आपके स्वभाव में धैर्य ( धीरज) है या नहीं, उसकी सच्ची…
Subscribe now to keep reading and get access to the full archive.
Very Nice
😊
સરસ વિચાર
ધન્યવાદ 😊
Thank you so much 😊