મનનો અરીસો

આપણે દરરોજ આપણી જાતને અરીસામાં જોઈએ છે, આપણો બાહ્ય દેખાવ બરાબર છે કે નહીં, પણ કદી આંતરિક દેખાવ, આંતરિક સ્થિતિ જોઈએ છે ખરા? અરીસામાં શરીર તો દરરોજ જોઈએ છે પણ કદી મનને જોઈએ છે? આપણી ખુશીઓનો ખજાનો આ જ મનના અરીસામાં છુપાયેલો છે. આ અરીસો શોધવા માટેની એક જ શરત છે કે આપણે એકાંતમાં પોતાની... Continue Reading →

મનની જટિલતા અને જીવન

મન જેટલું જટિલ છે એટલું જ સરળ પણ છે. ચાલો! આપણે મનની જટિલતા ને સરળતામાં ફેરવીને જીવનને ખુશહાલ બનાવવાની વાત કરીએ. મન અખૂટ શક્તિનો સ્ત્રોત છે, આપણે જે પણ હાંસિલ કરવું હોય એ માટે આપણે મનને તાલીમ આપવી પડે અને યોગ્ય વલણ દ્વારા એને પ્રાપ્ત કરી શકાય છે. આ વાંચીને મનમાં વિચાર ઉત્પન્ન થશે કે... Continue Reading →

Up ↑