વિચાર-મણકા (કુટુંબ)

 

  • કુટુંબ કેવુ હોય?

મારા સપનાં – તારા સપનાં એ આપણા સપનાં બને ત્યારે બને છે કુટુંબ.

હું કંઈ ના બોલું પણ સામેવાળા સમજી જાય ત્યારે બને છે કુટુંબ.

ત્યારે સર્વ ચોઘડિયા શુભ થઈ જાય છે.

ત્યારે સર્વ દિન તહેવાર થઈ જાય છે.

 

 

 

Similar Posts

Leave a Reply