જય જય જય ગુરુદેવ!વંદે અત્રિકુમારં ત્રિભુવનભર્તારમ્જનિમૃતિસંસૃતિકાલં તાપત્રયહારમ્. અર્થઃ ગુરુદેવની જય હો,અત્રિના પુત્ર દત્તાત્રેયજીને વંદન, જે ત્રણે લોકના સ્વામી છે.દત્તાત્રેય પ્રભુ લોકોનું મૃત્યુ, સંસાર કાળ અને તકલીફો બધુ જ દૂર કરી દે છે. કરુણાપારાવારં યોગિજનાધારમ્કૃતભવજલનિધિપારં ષડદર્શનસારમ્. અર્થઃ દત્તાત્રેય ગુરુ કરુણાના સાગર છે અને યોગિજનોના આધાર છે.દત્તાત્રેય પ્રભુએ સંસારની તથા સમુદ્રની ઉત્પતિ કરી છે, દત્તાત્રેય પ્રભુ ષડદર્શનનો... Continue Reading →
