મનનો અરીસો

આપણે દરરોજ આપણી જાતને અરીસામાં જોઈએ છે, આપણો બાહ્ય દેખાવ બરાબર છે કે નહીં, પણ કદી આંતરિક દેખાવ, આંતરિક સ્થિતિ જોઈએ છે ખરા? અરીસામાં શરીર તો દરરોજ જોઈએ છે પણ કદી મનને જોઈએ છે? આપણી ખુશીઓનો ખજાનો આ જ મનના અરીસામાં છુપાયેલો છે. આ અરીસો શોધવા માટેની એક જ શરત છે કે આપણે એકાંતમાં પોતાની... Continue Reading →

સંતોષનો ગુણ વિકસાવવાની કળા

મારો પ્રકાશિત લેખ આપણે સકારાત્મકતાની શક્તિ જાણીએ છીએ, પરંતુ આ શકિતનો આપણા જીવનમાં ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તે વિશે સતત ગૂંચવણ રહે છે. આ લેખમાં સ્પષ્ટતા આપવાનો પ્રયાસ કર્યો છે. સકારાત્મક ઊર્જા બહાર શોધવાની જરૂર નથી પણ તમારી અંદર જ છે, તમે જ સકારાત્મક ઊર્જાનો સ્ત્રોત છો. પરંતુ આપણને આપણી અંદર ઝાંકવાની ટેવ હોતી... Continue Reading →

Up ↑