Rakshabandhan (રક્ષાબંધન)

Rakhi is a piece of thread that has an extraordinary power of love, affection and care. It is a symbol of brother-sister relations. Happy Rakshabandhan! (Translation in Gujarati Language) રાખડી એક દોરાનો ટુકડો, જેમાં પ્રેમ, સ્નેહ અને કાળજી કરવાની ભાવનાની અસાધારણ શક્તિ છુપાયેલી છે. આ રાખડી ભાઈ-બહેનના સંબંધનું પ્રતીક છે. રક્ષાબંધનની શુભકામનાઓ!

Up ↑

%d