માણસ થઇને રહીએ

માંગણીઓ બસ માંગણીઓ, જાણે ચારેકોર એનો જ પવન ફૂંકાયો! બસ બધું જોઈએ જ છે, પણ આપવું કશુ નથી. પ્રેમની માંગણી, માન-સન્માનની માંગણી, આ જ બૂમાબૂમ થઈ રહી છે. પણ વળી માંગવાથી મળે એનુ શું મૂલ્ય? આ તો ભેટ જેવું છે, આપવું પડે પહેલા! બીજાને આપશો તો અનેકગણું પાછું મળશે, માંગવાથી તો બહુ થોડું મળશે. સંતાઇ... Continue Reading →

Website Powered by WordPress.com.

Up ↑