દુર છતાં નજીક

આપે છે સુરજ રોશની એના કિરણોથી, કિરણો છે દુર છતાં નજીક. એટલે જ કદાચ, આપણા મન ને રોશની આપતા આપણા સ્વજનો હોય છે દુર છતાં નજીક. આપે છે પવન ઠંડક એની હવાથી, હવા છે દુર છતાં નજીક. એટલે જ કદાચ, આપણા મન ને ઠંડક આપતા આપણા સ્વજનો હોય છે દુર છતાં નજીક. અંતર હોય ગમે... Continue Reading →

તું શા માટે અટકે છે?

સૂર્ય રોજ સવાર રૂપે ઉગે છે, સૂર્ય રોજ સાંજ રૂપે આથમે છે, ઉગશે એ આથમશે અને આથમશે એ ઉગશે જ. અનેરો મહિમા છે બંનેનો! તો તું શા માટે અટકે છે? ધરતી સૂર્યના પ્રકાશિત કિરણોથી ચમકી ઉઠે છે, ધરતી તારા અને ચંદ્રની ચાંદનીમાં પણ સજી ઉઠે છે, અજવાળાંનો મહિમા છે  તો, અંધકારનો મહિમા પણ છે .... Continue Reading →

અલ્લડ છોકરી (Poem in Gujarati Language)

ચંચળ અને અલ્લડ એ તો સદાય હસતી રમતી એ તો માંગણી ફક્ત ગેલ-ગમમત ને મોજની ગેલમાં ગમ્મત ને બસ ગમ્મતમાં ગેલ કરે કૂદાકૂદ અને દોડે એ તો અને કરી દે સૌને દોડાવતા આવી એની ચંચળતા ને આવી એની નિર્દોષતા નિખાલસતા બોલવાની, વિશાળતા હૃદયની અને છે નિર્દોષ હાસ્ય એનુ સુંદર મજાનું હાસ્ય, સૌને હસાવતુ સદાય ચાલતી... Continue Reading →

મંઝિલ (Poem in Gujarati Language)

છે દોડાદોડ મૂકી પણ શેની? છે દોડ મંઝિલ તરફ ની. પણ મંઝિલ શું છે? એ તો ના જાણું! છે ઉભા રહેવું પણ ક્યા? લાગી ગયો થાક પણ કેમ? દોડ  મૂકીને જવાયું પડી, પણ કેમ? એ તો ના જાણું! થઈ જવું છે ઉભા, પણ કેવી રીતે? કર્યો ખૂબ જ પ્રયાસ, પણ મળી નિરાશા કેમ? એ તો... Continue Reading →

Up ↑