कथनी से अधिक करनी बोलती है (કથની કરતા કરણીનું મહત્વ)

हमारी करनी से ही लोगों में होती है,हमारी असली पहचान।हमारी करनी से ही लोगों को होती है,हमारी असली परख। एक दूसरे की परवा करना,एक दूसरे की कदर करना,ये कथनी से नहीं बताया जा सकता है,ये करनी से ही जताया जा सकता है। एक दूसरे को समझना,एक दूसरे को सम्मान देना,ये कथनी से नहीं बताया जा... Continue Reading →

ચંચળ મન [चंचल मन]

ચંચળ મન!મનનું તો કામ જ છે ભટકવાનું. ક્યાં ભટકે એ પાછુ,જ્યાં ભાવનાત્મક આઘાત મળ્યા હોય એ તરફ. જે માણસોએ માનસિક પીડા આપી હોય,એ તરફ જ ભટકશે આ મન. જે પરિસ્થિતિઓથી તકલીફ પડી હોય,એ તરફ જ ભટકશે આ મન. જે કશુ મેળવી ન શક્યા હોય,એ તરફ જ ભટકશે આ મન. જ્યારે જ્યારે ભટકે, આ ચંચળ મન,ત્યારે... Continue Reading →

અંતરનો સંઘર્ષ (अंतर का संघर्ष)

અંતરના સંઘર્ષ ને હવે રોકી દઈએ,માનસિક સંઘર્ષ ને હવે રોકી દઈએ. કયા સુધી અધૂરપ અનુભવીશું? કયા સુધી કડવી યાદો ને સાચવીશું? મનમાં ભરાયેલો રોષ કાઢવો પડશે ને,કોના માટે કાઢવો પડશે? આપણા જ મન ની શાંતિ માટે,આપણા જ મન ની ખુશી માટે. સ્વીકાર માટે હવે પ્રયત્નો કરીએ,પૂર્ણતા માટે હવે પ્રયત્નો કરીએ. અપશબ્દો બોલનાર પર દયા દાખવી... Continue Reading →

Guest Post – प्रेम भावना को दर्शाती हुई कविता (પ્રેમ ભાવનાને દર્શાવતી કવિતા)

This poem is written by Mr. Laxman Kapadia. He is my friend's father. He loves to express via poetry. Uncle has written so many poems. Here is one of the poem in Gujarati Language. Enjoy reading. Kindly suggests your thoughts about this poem. I would love to hear from you! Gist of the poem in... Continue Reading →

#લઘુકાવ્ય #लघुकाव्य – 4

આ મારા વ્હાલા નેઆ મારા અળખામણા,આવી મનોવૃત્તિ હતી પહેલા.પણ જ્યારથી અંતર માં હું જપ્રેમ ના પુષ્પો ખીલવી ને,પ્રેમ ની સુગંધ વેરુ છું,ત્યારથી બધા જ મને વ્હાલા લાગે છે! हिंदी में अनुवाद पहले मुझे कुछ लोग प्यारे थे,और कुछ लोग प्यारे नहीं थे,कुछ एसी थी, मेरी मनोवृत्ति।पर जब से प्रेम के फूल,खिले हैं अंतर में मेरे,तब... Continue Reading →

#લઘુકાવ્ય #लघुकाव्य – 3

અંતર માં સુગંધ પ્રસરી છે,પ્રસન્નતા ની આજે!જાણે કે પરમ આનંદ નાં,પુષ્પો ખીલ્યાં છે આજે! हिंदी में अनुवाद अंतर महक उठा है,प्रसन्नता से आज!जैसे कि परम आनंद के फूल खिले हो आज!

રાખ થઈ જાય સંબંધો / राख हो जाए रिश्तें (#લઘુકાવ્ય #लघुकाव्य – 2)

  બળતી રહે   લાગણીઓઅભિમાન હાવી થવાનીઆગમાંઅનેરાખ થઈ જાય  સંબંધો! हिंदी में अनुवाद जलती रहेभावनाएँअहम के हावीहोने की आग में  औरराख हो जाए  रिश्तें!

કવિતા નું સૌંદર્ય/ कविता का सौंदर्य/ Beauty of the Poem (#લઘુકાવ્ય #लघुकाव्य #shortpoem – 1)

Hindi Translation:कविता का सौंदर्य नये नये शब्द,जैसे श्रृंगार कर रहे हैं,हमारे मन में। नये नये जज़्बात,जैसे श्रृंगार कर रहे हैं,हमारे दिल में। और काग़ज़ पर,छलक जाता है,सौंदर्य कविता का।English Translation:Beauty Of the Poem:Every new wordCreates beautyIn our mind.Every new feelingCreates beautyIn our heart.And with this rhythmWe can getThe beauty of the Poem. 

સ્મિતની સુંદરતા (मुस्कान की सुंदरता)

લઘુકાવ્ય - 8 એક સ્મિત..મીઠી યાદો માં ખોઈ દે,હતાશા ને ભુલાવી દે;ગુસ્સા ને ઓગાળી દે;મનને આનંદથી ભરી દે;કેટકેટલું કરે,એક સ્મિત.આ જ તો છે,સ્મિતની સુંદરતા. हिन्दी में भाषांतरः मुस्कान की सुंदरता (लघुकाव्य - 8) एक मुस्कान..मीठी यादों में खो देती है,कुंठा दूर कर देती है,गुस्से को पिघला देती है,मन को आनंद से भर देती है।कितना कुछ... Continue Reading →

Up ↑