Day & Night (Illustration)

img_20190327_1528023917411706781259782.jpgimg_20190327_1533294913697434563185186.jpgimg_20190327_1528442429342857918579438.jpgimg_20190327_1534085233695421166174309.jpgimg_20190327_1533048875862385141477422.jpg

Advertisements

સફળતા! – આપવી પડતી કિંમત ( Success! – Pay the price)

કોઈ પણ પ્રકારની સફળતા મેળવવા માટે અમુક તકનીકી જ્ઞાનની જાણકારીની ( Technical knowledge) સાથે સાથે ચોક્કસ પ્રકારની કિંમત પણ ચુકવવી જ પડતી હોય છે. જે નીચે મુજબ છે.

આ બધા પ્રયત્નોમાં પૂરેપૂરો બદલાવ પોતાની જાતમાં આવી જતો હોય છે, ત્યારે મળે છે સફળતા અને આવી મહેનતથી મળતી સફળતા કદી અભિમાન અને ઘમંડ નું સ્વરૂપ ધારણ નથી કરતી.

જીવનમાં કંઈ પણ એમનેમ મળતું નથી, દરેક જણ જે સફળતા મેળવે છે, તે પહેલાં કિંમત પણ ચુકવે જ છે.
ઉદાહરણ તરીકે, પહેલા આપો અને પછી મેળવો નીતિ. ( Give and take policy).
[Translation in English language]

To achieve any kind of success, some sort of technical knowledge is required but along with it, we have to pay some price as well.
An illustration tells which kind of price, we have to pay to get success, which is as below.

IMG_20190210_154245.jpg

All these attempts transform us thoroughly, we can say in other words like , upgraded new version of ourselves. When we get success by this much of dedication and hard work, it will never turn in pride or arrogance mode.

We don’t get anything free in this life. Success comes with precious price tag as well. Whoever touches the feet of success, pay the price first. It is more likely give and take policy. Give all yours and get the success.

प्रेम

IMG_20181016_190205.jpg

 

प्रेम अगर दवा है तो मर्ज भी है।
प्रेम अगर सुकून है तो बैचेनी भी है।
प्रेम अगर खुशी है तो दर्द भी है।
प्रेम अगर मजा है तो सजा भी है।
प्रेम अगर अमृत है तो विष भी है।

प्रेम हमारे जीवन में कई रूप लेकर आता है,
न जाने किसको, किस रूप में मिल जाए।
जीवन के हर मोड़ पर कुछ नया लेकर आता है।

Are You Really Successful?

img_20180930_1854241577454325.jpgimg_20180930_180751-1068401135.jpg

We measure success of people by “SUCCESS LADDER” only but real grounds of success measurements of any person is “SUPER- SUCCESS LADDER”.

Success Ladder doesn’t make any sense without Super-success Ladder.

Materialistic things can achieve at any time by putting efforts but non- materialistic things are hard to achieve, it is not everyone’s cup of tea.

People who have all material things but their nature is rude, having superiority complex in behaviour, you never enjoy their company and definitely start to avoid these types of people.

Earning of “MONEY” is easy, anyone can earn money but Earning of “RESPECT” is not so easy, everyone have to make more efforts to achieve respect by their deeds and nature.

All in all,

Real Achievement Of Life= Success Ladder + Super-success Ladder

 

કુટુંબની એકતા [Unity of Family]

કુટુંબનો પાયો જ પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને માન-સન્માન છે, એમાં દરેક વ્યક્તિ સમજણ, ધીરજ, ક્ષમા, જતુ કરવાની ભાવના જેવા ગુણો કેળવે તો જ જીવનમાં રંગ હોય છે. કુટુંબ એક માણસથી નથી બનતુ પણ માણસોના સમુહથી બને છે. એકમેકના વિચારોથી, પ્રતિભાથી કુટુંબની આર્થિક પ્રગતિ થતી હોય છે, ઘણાં બધા ફળ મળે છે, જેમાં જીવન જીવવાની કળા આવડી જાય છે, જે આધ્યાત્મિકતા તરફ લઈ જાય છે. આપણુ જીવન વસંત ઋતુના વૃક્ષની જેમ એકદમ હર્યુંભર્યું  બની જાય છે.

જ્યારે ઈર્ષા, સ્વાર્થીપણુ, કુટુંબીય રાજનીતિ એનું સિંચન કરીશું તો જીવનમાં એકલતા આવી જશે, કોઈ જ વિકાસ નહિ થાય. આવા માણસો આગ વગર મનોમન બળતા જ રહે છે અને એમનું જીવન પાનખર ઋતુના સૂકા વૃક્ષ જેવું બની જાય છે.

દરેક કુટુંબ જો હર્યા-ભર્યા વૃક્ષની જેમ હશે, તો આખો સમાજ તંદુરસ્ત બનશે.

English Translation:-

Unity of Family

The foundation of family is “Love, faith and respect with each other”. Family is unit of more than one person, single person doesn’t categories as family. Every person of the family should develop the qualities of tolerance, forgiveness, patience, understanding with each other in order to taste the fruits of happiness, inner peace, financial development, mental wellness etc. This will lead us in a spiritual path, our life will be like lively and colorful tree, full of leaves, fruits and flowers.

On the contrary, If we develop envy, aggression, selfishness, then our life will become hell, we will lead nowhere, we will feel isolation, cloudiness and lethargy, our life will be like dry tree, absence of leaves, fruits and flowers.

Healthy family leads to healthy society..!