ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિશેષ ગઝલ (गुरु पूर्णिमा के अवसर पर विशेष ग़ज़ल)

ગુરુ અને શ્રદ્ધા નો મહિમા દર્શાવતી ગઝલ: આધ્યાત્મિક ગઝલ

જ્યારથી શ્રદ્ધાની કૂંપળ ફુટી અંતરમાં જાણે!
ત્યારથી જિંદગીની ડાળી પર કળી ખીલી ઉઠી જાણે!

જ્યારથી આધ્યાત્મિક પ્રગતિનો સૂર્યોદય થયો,
ત્યારથી શંકા- ગૂંચવણના વાદળ હટી ગયા જાણે!

જ્યારથી ગુરુનું શરણ પામી લીધું,
ત્યારથી ચિંતા આપમેળે જ છુટી ગઈ જાણે!

દ્રઢ વિશ્વાસ જો ખુદ પર હોય,
દરેક કાર્ય સરળ થઈ જાય જાણે!

પૂર્ણ શ્રધ્ધા જો ગુરુ પર હોય,
જીવન નૌકા ડૂબે નહીં જાણે!

हिंदी में ग़ज़ल:

गुरु और श्रद्धा की महिमा दर्शाती हुई ग़ज़ल:आध्यात्मिक ग़ज़ल

जब से श्रद्धा की कोंपल भीतर में उगी है,
तब से ज़िदगी की कली खिल उठी है।

जब से आध्यात्मिक प्रगति का सुर्योदय हुआ,
तब से शंका- उलजनों के बादल चले गये है।

जब से गुरु की शरण मिल गई,
तब से चिंता अपनेआप चली गई है।

अगर दृढ़ विश्वास खुद पर हो,
हर कार्य आसान हो जाता है।

अगर पूर्ण श्रध्धा गुरु पर हो,
जीवन नौका डूबती नहीं है।

गुरु पर अन्य ब्लॉग:

ગુરુ એ જ આધાર

गुरु का महत्व- संस्कृत श्लोक (पहला भाग)

गुरु के लिए नया नज़रिया दर्शाती हुई कविता! (दूसरा भाग)

भगवान दत्तात्रेय के 24 गुरु (तीसरा भाग)

5 thoughts on “ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિશેષ ગઝલ (गुरु पूर्णिमा के अवसर पर विशेष ग़ज़ल)

Add yours

Leave a Reply

Up ↑

Discover more from Harina's Blog

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading