જેમ પાનખર ઋતુમાં ઝાડના પાંદડા ખરી પડે છે,
તેમ જીવનનો પાંદડા રૂપી સમય ખરી પડે છે.
જીવનમાં જીતવાની ચાહમાં ને ચાહમાં,
જીવન જીવવાનો સમય ક્યાંય ખોવાઈ ગયો.
જીતવું અને જીવવું એનો ફરક સમજાયો,
ત્યારે સમય ક્યાંય ખોવાઈ ગયો.
જીવનમાં એકબીજા સાથે સ્પર્ધા કરવાની ચાહમાં ને ચાહમાં,
જીવનમાં એકબીજા સાથે આનંદ મેળવવાનો સમય ક્યાંય ખોવાઈ ગયો.
જ્યારે હું સમયને શોધવા નીકળી,
ત્યારે સમજાયું, જાગ્યા ત્યારથી સવાર.
હવે જીવનનો આનંદ મેળવવામાં સમય આપું છું,
હવે જીવનને સુંદર બનાવવામાં સમય આપું છું.
દિલમાં અનેરી શાંતિ મળી રહી છે!
જીવનમાં અનેરી સમજણ મળી રહી છે!
Gujarati translation of kho gaya samay from my book jivan ke shabd

बहुत सुन्दर 👌👌💞
LikeLiked by 2 people
धन्यवाद 😊
LikeLiked by 1 person
વાહ હરીનાબહેન…
આપની કવિતા વાંચતાં વાંચતાં,
ખબર જ ના પડી
મારો સમય ક્યાં ખોવાઈ ગયો.
LikeLiked by 2 people
ખૂબ ખૂબ ધન્યવાદ.. તમને કવિતા આટલી બધી પસંદ આવી..એ જાણી ખૂબ ખુશી મળી 😊🙏🙏
LikeLiked by 1 person
Bahut hi khubsurat.👌👌
LikeLiked by 1 person
Thank you so much😊🙏
LikeLike
ખુબ સરસ અને સુંદર વિચાર… અને રચના…
LikeLiked by 2 people
ખૂબ ખૂબ આભાર 😊🙏
LikeLike
અતિશય સુંદર મોટી બહેન😛
LikeLiked by 2 people
😃😃નાના ભાઈ ને ખૂબ ખૂબ આભાર
LikeLiked by 1 person
આનંદ😅
LikeLiked by 1 person
😃😃
LikeLiked by 1 person