મુક્તિ-બંધન / मुक्ति-बंधन

હુ તળાવ નું પાણી નથી,
કે મને તમારા વિચારો થી બાંધી શકશો.
હુ તો નદી નું પાણી છુ,
મુક્ત રહી મારી દિશામાં વહેતી રહીશ.

હુ અત્તરની શીશી ની સુગંધ નથી,
કે મને તમારા વલણ થી બાંધી શકશો.
હુ તો ફૂલોની સુગંધ છુ,
મુક્ત રહી મારી ઉર્જાથી મહેકતી રહીશ.

हिंदी में अनुवाद

मुक्ति – बंधन

मैं तालाब का पानी नहीं हूं,
कि आप मुझे अपने विचारों से बांध पाए।
मैं तो नदी का पानी हूं,
मुक्त रहकर, मेरी दिशा में बहती रहूंगी।

मैं इत्र की शीशी की सुगंध नहीं हूं,
कि आप मुझे अपने रवैये से बांध पाए।
मैं तो फूलों की सुगंध हूं,
मुक्त होकर, मेरी उर्जा से महकती रहूंगी।

10 comments

 1. मुक्त होकर, मेरी उर्जा से महकती रहूंगी।
  🌟🌟🌟🌟🌟

  Behad he geri soch hai…mann khush ho rha hai, soch kar ki khayal aise bhi ho sakte hai…

  Masttt khayal, madd’mastt khayal

  👍

  Liked by 2 people

 2. હુ તો ફૂલોની સુગંધ છુ,
  મુક્ત રહી મારી ઉર્જાથી મહેકતી રહીશ.
  Bahu saras… Maja aavi gayo behn

  Liked by 3 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s