સ્મિત એટલે,
મનમાં ઉઠતી આનંદની અનેરી લહેર.
સ્મિત એટલે,
ભુલાવી દે, તમારા રોષ ને.
સ્મિત એટલે,
ઓગાળી દે, તમારા ગુસ્સા ને.
સ્મિત એટલે,
ખોવાઈ દે, તમને મીઠી યાદો માં.
સ્મિત એટલે,
કેટકેટલુ કરે, તાકાતથી ભરપૂર.
આ તાકાત, આ સરળતા,
આ જ તો છે, સ્મિત ની સુંદરતા.
काव्य का हिंदी भाषा में अनुवाद
मुस्कान की सुंदरता
मुस्कान मतलब,
मन में होनेवाले आनंद की अनोखी लहर।
मुस्कान मतलब,
भूला दे, हमारे दुःख को।
मुस्कान मतलब,
पीगला दे, हमारे गुस्से को।
मुस्कान मतलब,
खोने दे हमें, हमारी मीठी यादों में।
मुस्कान मतलब,
कितना कुछ, बहुत ही ताकतवर।
यह ताकत, यह सरलता,
यही तो है, मुस्कान की सुंदरता।
આદત નથી મને ચુપ બેસવાની.
ઘણું ઓછું બોલુ છું
પણ
હંમેશા સ્મિત વેર્યા કરું છું.
LikeLiked by 1 person
😂😂
LikeLike
😀😀
LikeLiked by 1 person